Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб તાળી ના મૂલ ના હોય || Tali na Mul Na Hoy || в хорошем качестве

તાળી ના મૂલ ના હોય || Tali na Mul Na Hoy || 7 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



તાળી ના મૂલ ના હોય || Tali na Mul Na Hoy ||

તાળી ના મૂલ ના હોય || Tali na Mul Na Hoy || #bhaktiahir #bhajan #krishnabhajan #rambhajan ગાયિકા:- ભક્તિ આહીર _____________________________________ મને INSTAGRAM ઉપર સપોર્ટ કરી શકો છો : https://instagram.com/bhaktiahir0603?... ભજન :- તાળી પાડી છે સવા લાખની રે તાળી ના મૂલ ના હોય મારા વાલા ભજનના મૂલ ના હોય મારા વાલા તાળી પાડી છે સવા લાખની રે નંદ જશોદા સવા લાખના રે લાલા ના મૂલ ના હોય મારા વાલા તાળી પાડી છે સવા લાખની રે બળભદ્ર વીર સવા લાખના રે ગોવા્ળો ના મૂલ ના હોય મારા વાલા તાળી પાડી છે સવા લાખની રે રાધા રૂક્ષ્મણી સવા લાખના રે ગોપીઓ ના મૂલ ના હોય મારા વાલા તાળી પાડી છે સવા લાખની રે દ્વારિકા ધામ રળિયામણું રે ગોકુળ ના મૂલ ના હોય મારા વાલા તાળી પાડી છે સવા લાખની રે સો સો કોયલ ટોળે મળી રે મોરલી ના મૂલ‌ ના હોય મારા વાલા તાળી પાડી છે સવા લાખની રે મંડપ બાંધ્યા છે નર્યા ફૂલના રે મહેકે મલકની માય મારા વાલા તાળી પાડી છે સવા લાખની રે ભડકો બળે છે આકાશ માર્ગે રે ચાંદો જોઈને હરખાઈ મારા વાલા, તાળી પાડી છે સવા લાખની રે જશોદાજી ગણવા લાગ્યા રે લાલા ના મૂલ ના હોય મારા વાલા તાળી પાડી છે સવા લાખની રે દીવો બળે છે ઘણા હેતનો રે પ્રકાશ એનો ફેલાય મારા વાલા તાળી પાડી છે સવા લાખની રે રાધા પૂછે છે બેન રુકમણી ને રે કોના તે ગુણલા ગવાય મારા વાલા તાળી પાડી છે સવા લાખની રે મથુરા થી મોહન આવ્યા રે ગુણલા તે એમના ગવાય મારા વાલા તાળી પાડી છે સવા લાખની રે તાળી પાડી છે સવા લાખની રે તાળી ના મૂલ ના હોય મારા વાલા ભજનના મૂલ ના હોય મારા વાલા તાળી પાડી છે સવા લાખની રે Thanks for Watching

Comments