Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб નાનકડા બાઈ સીતારામ રામ બોલે || Nankada Bai Sitaram Ram Bole || в хорошем качестве

નાનકડા બાઈ સીતારામ રામ બોલે || Nankada Bai Sitaram Ram Bole || 8 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



નાનકડા બાઈ સીતારામ રામ બોલે || Nankada Bai Sitaram Ram Bole ||

નાનકડા બાઈ સીતારામ રામ બોલે || Nankada Bai Sitaram Ram Bole || #bhaktiahir #bhajan #maabaap ગાયિકા:- ભક્તિ આહીર __________________________________ મને INSTAGRAM ઉપર સપોર્ટ કરી શકો છો : https://instagram.com/bhaktiahir0603?... ભજન :- નાનકડા બાય સીતારામ રામ બોલે બાયુને કાંઇ ના કહેવાય ગઢપણ છે દોયલા વહેલું ઉઠાઈ નહીં પાણી ભરાય નહીં વાસીંદા વળાય નહીં હો ગઢપણ છે દોયલા વહેલું ઉઠાય નહિ ચૂલો જગવાઈ નહીં નાવા જવાય નહીં હો ગઢપણ છે દોયલા વહેલું ઉઠાય નહીં દિવાબતી થાય નહીં નાવા જવાય નહીં હો ગઢપણ છે દોયલા વહેલું ઉઠાય નહીં ભજનમાં જવાય નહીં કાને સંભળાય નહીં હો ગઢપણ છે દોયલા વહેલું ઉઠાય નહીં મંદિરે જવાય નહીં પગે હલાય નહીં હો ગઢપણ છે દોયલા વહેલું ઉઠાય નહીં સેવા પૂજા થાય નહીં આંખે દેખાય નહીં હો ગઢપણ છે દોયલા બાજરાનો રોટલો હવે ચવાઈ નહીં શીરો મંગાઇ નહીં હો ગઢપણ છે દોયલા દાન પુણ્ય કરવાનું મન બહુ થાય છે ખિસ્સામાં પાય નો હોય ગઢપણ છે દોયલા વહેલું ઉઠાય નહીં સેવા પૂજા થાય નહીં હરિ ભજાય નહિ હો ગઢપણ છે દોયલા દવાની બાટલીને પાણીની માટલી ખૂણામાં ખાટલી ઢળાય ગઢપણ છે દોયલા તૂટલાને ફાટેલા ગોદડા પથરાય છે ખબર કાઢવા આવે કોક કોક ગઢપણ છે દોયલા દીકરાના દીકરા મારે છે ઠીકરા વાહે દોડાય નહીં હો ગઢપણ છે દોયલા પુનિત કહે છે પરમેશ્વરને લઈ જાઓ ને વૈકુંઠધામ ગઢપણ છે દોયલા નાનકડા બાય સીતારામ રામ બોલે બાયુ ને કાંઇ ના કહેવાય ગઢપણ છે દોયલા

Comments