Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб મારો પ્રાણ દેનાર, પ્રેરણા દેવા આવે છે || ભક્તિ આહીર || Maro Pran Denar || в хорошем качестве

મારો પ્રાણ દેનાર, પ્રેરણા દેવા આવે છે || ભક્તિ આહીર || Maro Pran Denar || 6 дней назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



મારો પ્રાણ દેનાર, પ્રેરણા દેવા આવે છે || ભક્તિ આહીર || Maro Pran Denar ||

મારો પ્રાણ દેનાર, પ્રેરણા દેવા આવે છે || ભક્તિ આહીર || Maro Pran Denar || #bhajan #bhakti #krishna #prabhu #geet ગાયિકા :- ભક્તિ આહીર LYRICS: Varshaben Ahir INSTAGRAM ID :- https://instagram.com/bhaktiahir0603?... 👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય... ભજન :- મારો પ્રાણ દેનાર, પ્રેરણા દેવા આવે છે, મારુ દિલ રંગનાર, સંદેશા ગુપ્ત ચલાવે છે .... એ તો છૂપો રહે ને કામ કરતો રહે હદય એના જ પ્રેમને ભરતો રહે મારો પ્રાણ દેનાર, પ્રેરણા દેવા આવે છે, મારુ દિલ રંગનાર, સંદેશા ગુપ્ત ચલાવે છે .... એ તો બાળક બનીને વિરાટ બનતો સંત યોગી ભક્તોમાં પ્રગટ રમતો મારો પ્રાણ દેનાર, પ્રેરણા દેવા આવે છે, મારુ દિલ રંગનાર, સંદેશા ગુપ્ત ચલાવે છે .... બાળ કનૈયા લાલ, હદય ખૂબ ગમતો મારી સાથે એ રાસમાં, આવી રમતો મારો પ્રાણ દેનાર, પ્રેરણા દેવા આવે છે, મારુ દિલ રંગનાર, સંદેશા ગુપ્ત ચલાવે છે .... મને સાદ કરીને મૂંગો એ તો બનતો મારું ચિત ચોરીને પછી એ તો હસતો મારો પ્રાણ દેનાર, પ્રેરણા દેવા આવે છે, મારુ દિલ રંગનાર, સંદેશા ગુપ્ત ચલાવે છે .... મારા તન - મનમાં શાન ન્યારી કરતો મને ભાન ભુલાવી સાથે એ જ ફરતો મારો પ્રાણ દેનાર, પ્રેરણા દેવા આવે છે, મારુ દિલ રંગનાર, સંદેશા ગુપ્ત ચલાવે છે .... હું તો જમવા બેઠી ને ભોજન પીરસી ગયો રસ અમૃત આપીને, હદય વસી ગયો મારો પ્રાણ દેનાર, પ્રેરણા દેવા આવે છે, મારુ દિલ રંગનાર, સંદેશા ગુપ્ત ચલાવે છે .... મારી આંખોમાં અનોખું તેજ એણે દીધું એની દ્રષ્ટિ મળી તો કામ સઘળું સીધું મારો પ્રાણ દેનાર, પ્રેરણા દેવા આવે છે, મારો પ્રાણ દેનાર, પ્રેરણા દેવા આવે છે, ભક્તિ આહીર ના બધાને જયશ્રી કૃષ્ણા 🙏🙏🙏🙏

Comments