Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб કાના હમણાં ના લેજો અવતાર કળિયુગ ભારે છે || Kana Hamna Na Lejo Avtar || в хорошем качестве

કાના હમણાં ના લેજો અવતાર કળિયુગ ભારે છે || Kana Hamna Na Lejo Avtar || 6 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



કાના હમણાં ના લેજો અવતાર કળિયુગ ભારે છે || Kana Hamna Na Lejo Avtar ||

કાના હમણાં ના લેજો અવતાર કળિયુગ ભારે છે || Kana Hamna Na Lejo Avtar || #bhaktiahir #bhajan #satsang #krishnabhajan ગાયિકા :- ભક્તિ આહીર ભજન :- કાના હમણા ન લેજો અવતાર કળિયુગ ભારે છે, તને મળશે ‌દુઃખી‌‌યા અપાર કળિયુગ ભારે છે. આયા નંદ વાસુદેવ પિતા નથી આયા દેવકી જશોદા માતા નથી મળે પૂતના ને કંસના વિચાર કળિયુગ ભારે છે. તારું બાળપણ અહીંયા ભારે પડશે અહીં દૂધ માખણમાં ભેળસેળ છે નથી ગાયુ નો ગોવાળ કળિયુગ ભારે છે. નથી રાધા ગોપી કે નથી વ્રજ નારી આ દુનિયા છે બધી દુ:ખીયારી નથી રાસ રમવા કોઈ તૈયાર કળિયુગ ભારે છે. જ્યાં જોવું ત્યાં કૌર‌‌વ‌ ની સેના ફરે તમે જોવો ને પાંડવ વનમાં ફરે નથી સાચું સત્યવાદી કોઈ કળયુગ ભારે છે. ગીતા ભાગવત જ્ઞાન કોઈને ગમતા નથી તારા ચરણોમાં શીશ નમા‌વ‌તું નથી. કાના બગડેલી બાજી સુધાર કળિયુગ ભારે છે. કાના હમણા ન લેજો અવતાર કળયુગ ભારે છે તને મળશે દુઃ‌ખી‌યા‌ અપાર કળયુગ ભારે છે. Thanks for Watching

Comments