Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ઘોડાગાડી રીક્ષા નોન સ્ટોપ ગણેશ ભજન ( કિંજલબેન જાનીના કંઠે ) ભજન નીચે 👇 description માં આપેલું છે в хорошем качестве

ઘોડાગાડી રીક્ષા નોન સ્ટોપ ગણેશ ભજન ( કિંજલબેન જાનીના કંઠે ) ભજન નીચે 👇 description માં આપેલું છે 12 дней назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ઘોડાગાડી રીક્ષા નોન સ્ટોપ ગણેશ ભજન ( કિંજલબેન જાનીના કંઠે ) ભજન નીચે 👇 description માં આપેલું છે

અમારી channel Shreeji bhajan mandal ને like કરો share કરો અને subscribe કરો comment, કરો જેથી નવા વિડીયો મળતા રહે અને 🔔 ball icon પર click કરો. ભજન. ઘોડા ગાડી રીક્ષા ઘોડાગાડી રીક્ષા રીક્ષા માં બેસી આવ્યા અમે ઓ મારા ગણેશજી તમે દર્શન ક્યારે આપશો ડુંગર ઉપર મોર છે કોયલ નો કિલ્લોલ છે ઓ મારા ગણેશજી તને દર્શન ક્યારે આપશો કૈલાશ પર્વત દુર છે દર્શન ની જરૂર છે ઓ મારા ગણેશજી તેમે દર્શન ક્યારે આપશો ભક્તોની તો ભીડ છે દર્શન ની જરૂર છે ઓ મારા ગણેશ તમે દર્શન ક્યારે આપશો તારતી ઉતારું છુ પ્રસાદ ધરાવું છુ ઓ મારા ગણેશ જી દર્શન ક્યારે આપશો ઘોડાગાડી રીક્ષા રીક્ષા બેસી આવ્યા અમે ઓ મારા ગણેશજી તમે દર્શન ક્યારે આપશો. ભજન..... અલી ઓ ગણપતિ કેવાછે અલી ઓ ગણપતિ કેવા છે........ (2) એ તો વિધ્નો ના હરણાર ગણપતિ એવા છે.... મને એની સાથે ફાવે છે..... મારા ઘરે રોજ આવે છે..... મારા દુખડા હરી હરી જાય ગણપતિ એવા છે..... અલી ઓ ગણપતિ કેવા છે........ એને પીળા પીતાંબર શોભે છે..... એને માથે મુગટ શોભે છે..... એના કંઠે એકાવન હાર ગણપતિ એવા છે..... અલી ઓ ગણપતિ કેવા છે........ એના કાને કુંડલ શોભે છે..... એ તો લાંબી સૂંઢવાળા છે..... એ તો લાડુ ના જમનાર ગણપતિ એવા છે..... અલી ઓ ગણપતિ કેવા છે........ એ તો પાર્વતી ના જાયા છે..... એ તો શિવજીને બહુ વાલા છે..... એ તો વિધ્નો ના હરનાર ગણપતિ એવા છે..... અલી ઓ ગણપતિ કેવા છે........ એ તો રિદ્ધિ સિદ્ધિ ના સ્વામી છે..... એ તો હનુમાન મંડળને બહુ વાલા છે..... એની ઉંદર પર સવાર ગણપતિ એવા છે..... અલી ઓ ગણપતિ કેવા છે........

Comments