Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб કાના આવી જા મારા ખોળામાં સાથે કાઠીયાવાડી ઢોલકી (બીનાબેન જાનીના કંઠે )ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખેલું છે в хорошем качестве

કાના આવી જા મારા ખોળામાં સાથે કાઠીયાવાડી ઢોલકી (બીનાબેન જાનીના કંઠે )ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખેલું છે 13 дней назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



કાના આવી જા મારા ખોળામાં સાથે કાઠીયાવાડી ઢોલકી (બીનાબેન જાનીના કંઠે )ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખેલું છે

અમારી channel Shreeji bhajan mandal ને like share and subscribe કરો and comment કરો અને 🔔 bell icon per click કરો જેથી તમને નવા વિડીયો મળતા રહે #Shreeji bhajan mandal. ભજન .... કાના આવી જા મારા ખોળામાં કાના આવી જા મારા ખોળામાં તને લાડ લડાવુ ઘણા હેતથી હે તને મુગઠ રે પહેરાવું હે માહી મોરપીછા ને મુકાવો હે કાના આવી જા મારા ખોળામાં તને લાડ લડાવો ઘણા હેતથી હે તને રૂમઝૂમ ઝાંઝર પહેરાવો હે માહી ઝીણી ઝીણી ઘૂઘરી મેં લાવું હે કાના બેસી જા મારા ખોળામાં તને લાડ લડાવુ ઘણા હેતથી હે તને વાઘા રે પહેરાવું ઘણા ભાવથી હે એવા પીળા પીતાંબર ઝરકસી જામા હે કાના પહેરીલો વાઘા પ્રેમથી તને લાડ લડાવું ઘણા હેતથી હે તારી મધુરી મોરલી મંગાવુ એમાં મીઠા મીઠા સૂર રે વગાડજે હે કાના સુર મધુરા લાગે રે તને લાડ લડાવુ ઘણા હેતથી હે કાના આવી જા મારા ખોળામાં તને લાડ લડાવું ઘણા હેત થી.. હું સખી મંડળ તેડાવું તને સોળે શણગાર સજાવું કાના આવી જા મારા ખોડામાં તને રાસ રમાડુ મારા મંડળમાં કાના આવી જા મારા ખોળામાં.... કાંઠીયા વાડી ઢોલકી ઢમ ઢમ વાગે ગુજરાત માં હાંક એની વાગે રે ... ઢોલકી હિમાલય માં શંકર બિરાજે કૈલાસ માં હાંક એની વાગે રે ... ઢોલકી ગોકુળીયા માં કૃષ્ણ બિરાજે મથુંરામાં હાંક એની વાગી રે ... ઢોલકી રણુજા માં રામદેવ બિરાજે પોકરણ માં હાંક એની વાગે રે. .. ઢોલકી વૈકુંઠ માં તો વિષ્ણુ બિરાજે પાતાળ માં હાંક એની વાગે રે ... ઢોલકી ગઢપુરમાં ગોપી નાથ બિરાજે ભારત માં હાંક એની વાગે રે ... ઢોલકી સત્સંગ મંડળ માં ભક્તો બિરાજે ગોપીયો થૈ થૈ નાચે રે ... ઢોલકી ઢમ ઢમ વાગે ભજનયાત્રા યું ટ્યૂબ ચેનલ નો એક જ ઉદેશ્ય છે...ભગવાન ના ભક્તોની અનેભગવાનની સેવામાં ભાવ ભક્તિ ,શ્રદ્ધા વાળા ભજનો રજુ કરવાનો છે.આશા રાખીએ છીએ અમારા ભજનો આપ સહુ ને ગમશે..અમારા ભજનો વિશે તમારા અભિપ્રાય અને સલાહ સુચન મોકલી આપશો અમે સ્વીકારી ને સુધાર કરવાનો પ્રયત્ન કરીશું...સર્વે

Comments