Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб અમે તારા સગા કહેવાઈએ રે ( બીનાબેન જાની ના કંઠે ) ભજન નીચે👇 description બોક્સમાં લખેલું છે в хорошем качестве

અમે તારા સગા કહેવાઈએ રે ( બીનાબેન જાની ના કંઠે ) ભજન નીચે👇 description બોક્સમાં લખેલું છે 9 дней назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



અમે તારા સગા કહેવાઈએ રે ( બીનાબેન જાની ના કંઠે ) ભજન નીચે👇 description બોક્સમાં લખેલું છે

અમારી channel Shreeji bhajan mandal ને like share and subscribe કરો comment કરો અને Bell 🔔 icon પર click કરો જેથી તમને નવા વિડીયો મળતા રહે ભજન... અમે તારા સગા કે ભાઈએ રે રંગ રસિયા અમે તારા સગા કહેવાઈએ રે ઓ રંગ રશિયા અમે તારા ગુણલા ગાઈએ રે ઓ રંગ રસિયા કોઈ કોઈ દાડો તને લાલો રે કહીએ કોઈ કોઈ દાડો તને કાનો રે કહીએ માતા જશોદા બની જઈએ રે ઓ રંગ રશિયા માતા જશોદા બની ગોદમાં રે લઈએ માતા જશોદા બની પારણે ઝુલાવીએ અમે તારા સગા કહેવાઈએ રે ઓ રંગ રસિયા કોઈ કોઈ દાડો તને ભયલું રે કહીએ કોઈ કોઈ દાડો તને વીરો રે કહીએ બેની ઉપરા બની જઈએ રે ઓ રંગ રસિયા બેની સુભદ્રા બની ગાલ તારા ચુમીએ બેની સુભદ્રા બની રાખડી રે બાંધીએ અમે તારા સગા કેવાઈ રે ઓ રંગ રસિયા કોઈ કોઈ દાડો તને ભાઈબંધ કહીએ કોઈ કોઈ દાડો તને સખો રે કહીએ મિત્ર સુદામા બની જઈએ રે ઓ રંગ રસિયા મિત્ર સુદામા બની દ્વારિકા રે આવીએ મિત્ર સુદામા બની તાંદુલ ખવડાવીએ અમે તારા સગા કહેવાઈએ રે રંગ રસિયા કોઈ કોઈ દાડો તને પ્રેમ રે કહીએ કોઈ કોઈ દાડો તને પ્રીતમ કહીએ અમે તારી રાધા બની જઈએ રે ઓ રંગ રસિયા રાધા બનીને માખણ ખવડાવીએ રાધા બનીને રાસ રમાડી એ અમે તારા સગા કહેવાઈએ રે ઓ રંગ રસિયા કોઈ કોઈ દાડો તને આઈસ્ક્રીમ ખવડાવી કોઈ કોઈ દાડો તને ચોકલેટ ખવડાવી અમે તારી બર્થ ડે ઉજવીએ રે ઓ રંગ રસિયા અમે તારા સગા કહેવાઈએ રે ઓ રંગ રશિયા અમે તારા ગુણલા ગાઈએ રે ઓ રંગ રસિયા ધૂન.... વીરપુર થી આયા જલારામ વીરપુર થી આયા જલારામ જલારામ ની સેવા કરો

Comments