Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ઓ શામળિયા મળ્યા સરકાર મને ઉતારો ભવપાર ( સોનલબેન જાની ના કંઠે ) ભજન નીચે 👇 description લખેલું છે в хорошем качестве

ઓ શામળિયા મળ્યા સરકાર મને ઉતારો ભવપાર ( સોનલબેન જાની ના કંઠે ) ભજન નીચે 👇 description લખેલું છે 6 дней назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ઓ શામળિયા મળ્યા સરકાર મને ઉતારો ભવપાર ( સોનલબેન જાની ના કંઠે ) ભજન નીચે 👇 description લખેલું છે

અમારી channel Shreeji bhajan mandal ને like કરો share કરો subscribe કરી 🛎️ Bell icon પર click કરો જેથી તમને નવા વિડીયો મળતા રહે ભજન..... ઓ શામળિયા સરકાર મને ઉતારો ભવ પાર ઓ સામળીયા સરકાર મને ઉતારો ભવ ભાર જીવનની નાવલડી ઝૂલી રહી મજદાર દયા કરીને નહીં આવો તો ડૂબી જઈશ મજધાર ઓ સામળીયા મને સરકાર.... મારું મનડું બહુ મૂંઝાય હા મૂંઝાય ઓ સામળીયા સુકાની થઈને આવો તારા વિના, સાંભળશે ,કોણ મારો પોકાર દયા કરીને નહીં આવો તો ડૂબી જઈશ મજધાર ઓ સામળીયા સરકાર..... દિલ માં દયા પ્રભુ લાવો હા લાવો ઓ દિન બંધુ શાને હવે તરસ વો હો તારા વિના ,નથી મારે ,બીજો કોઈ આધાર દયા કરીને નહીં આવો તો ડૂબી જઈશ સમજદાર ઓ સામળીયા સરકાર...... હિંમત ગયો છું હારી હારી મને તારો છે એક ભરોસો ભારી સખીઓ રોઈ રહી છે , સાંભળજે પોકાર દયા કરીને નહીં આવો તો ડૂબી જઈશ મજધાર ઓ શામળીયા સરકાર....... ધૂન.... રાધે રાધે બોલ તને સુખ થાશે... રાધે રાધે બોલ તને સુખ થાશે સુખ થાશે તને સુખ થાશે રાધા દુઃખ હરનાર છે એ ભક્તોની તારણહાર છે રાધે રાધે બોલ તને સુખ થાશે.... માનવ દેહ મળે ના વારંવાર ઓ જી વલડા બાજી તારી સુધાર મુખથી જપો , મુખથી જપો રાધા દુઃખ હરનાર છે એ ભક્તોની તારણહાર છે રાધે રાધે બોલ તને સુખ થશે.... ચડતી માં સૌ દેશે તુજને સાથ પડતી માં નઈ જાલે તારો હાથ સંતો કહે , શરણે રહો રાધા દુઃખ હરનાર છે એ ભક્તોની તારણહાર છે રાધે રાધે બોલ તને સુખ થશે...... સાખી.... પરમેશ્વર તો પહેલા પૂછશે કોઈના સુખ દુઃખ પહોંચ્યા હતા દર્દ ભરેલી આ દુનિયામાં કોઈ ના આંસુ લૂછ્યા હતા

Comments