Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб એક કલાકની યોગનિંદ્રા દસ કલાકની ઉંઘ બને છે Manubhai Dhola || SPSS || SURAT в хорошем качестве

એક કલાકની યોગનિંદ્રા દસ કલાકની ઉંઘ બને છે Manubhai Dhola || SPSS || SURAT 8 часов назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



એક કલાકની યોગનિંદ્રા દસ કલાકની ઉંઘ બને છે Manubhai Dhola || SPSS || SURAT

ઓમ યોગ ચેરીટેબલ ટ્રસ્ટ સ્થાપક અને છેલ્લા ૩૦ વર્ષથી યોગ અભ્યાસ ક્ષેત્રે ભારત અને ઘણા વિકસીત દેશોમાં પણ મહત્વનું યોગદાન પ્રદાન કરનાર શ્રી મનુભાઈ હીરાભાઈ ઢોલા અને વંદનાબેનનું શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું. તન-મન ની તંદુરસ્તી માટે યોગ અભ્યાસના માધ્યમથી સક્રિય કામગીરી કરી રહ્યા તે તેવા મનુભાઈ પટેલ એ યોગનિંદ્રા વિશે જણાવ્યું હતું કે, માણસ જયારે શારીરીક અને માનસીક રીતે થાકી જાય ત્યારે એક કલાકની યોગનિંદ્રા દસ કલાકની ઉંઘ લેવા જેટલી મનની શાંતિ અને ઉર્જા આપે છે. યોગથી મન અને શરીરનું જોડાણ થાય છે. યોગનિંદ્રા એટલે મનની જાગૃતતા અને એકાગ્રતા. એકાગ્ર મન શરીરને પગના અંગુઠાથી મસ્તિષ્ક સુધી કમાન આપે છે. જે મનને અર્ધ જાગૃત બનાવે છે. એ સમયે તમે જેવો સંકલ્પ કરો એવું ઘટીત થાય અને જીવનનો રસ્તો મળે. ગીતાજીમાં શ્રીકૃષ્ણ એ કહ્યું છે, કે “વૈરાગ્ય અને અભ્યાસ”થી ચંચળ મનને સ્થીર કરી શકાય છે. એકાગ્ર મનથી શારીરીક અને માનસીક જોડાણ થતા માઈન્ડફૂલનેસ અનુભવાય એ જ ખરો યોગ. #thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala #yoga #yogalife #fitness #meditation ******************************************************************* ❋ Instagram :   / spss_surat   ❋ Facebook :   / shreesaurashtrapatelsevasamajsurat   ❋ LinkdIn :   / shree-saurashtra-patel-seva-samaj-surat-78...   ❋ Twitter :   / official_spss   ❋ Youtube :    / @spss_surat   ❋Website : https://www.spsamaj.org/ ☎ For more info. Ph. +91 99091 88222

Comments