Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб વિકસવા માટે આકાશ જેટલી વિશાળતા છે, સફળતા મેળવવા પોઝીટીવ એટીટ્યુડ કેળવવો જરૂરી છે-Piyushbhai Shingala в хорошем качестве

વિકસવા માટે આકાશ જેટલી વિશાળતા છે, સફળતા મેળવવા પોઝીટીવ એટીટ્યુડ કેળવવો જરૂરી છે-Piyushbhai Shingala 13 дней назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



વિકસવા માટે આકાશ જેટલી વિશાળતા છે, સફળતા મેળવવા પોઝીટીવ એટીટ્યુડ કેળવવો જરૂરી છે-Piyushbhai Shingala

ભારતના ૧૮ રાજ્યોમાં ૭૪ શહેરોમાં સિમેન્ટની ત્રિલોક પ્રીકાસ્ટ પ્રા.લી. ના ડીરેક્ટરએ વિકાસની દિશા સમજાવતા જણાવ્યું કે, “લોકલ થી ગ્લોબલ” સુધી વિકસવા માટે આકાશ જેટલી વિશાળતા અને તકો છુપાયેલી છે. એ તકોને ઓળખીને અલગ-અલગ સ્થળોએ પર્યટન કરીને નવી તકોનું સર્જન કરવાથી ધંધાને નવી દિશા મળે છે. સતત વિકાસશીલ રહેવા માટે પ્રવાસ ખેડવો જરૂરી છે. જેનાથી કંઈકને કંઈક નવી વસ્તુઓ તેમજ નવી ટેકનોલોજી શીખવા મળે, જે અભિગમ જ સફળતાના શિખરે પહોંચાડે છે. દરેક ધંધામાં ટકી રહેવા સતત અપડેટ રહેવું જરૂરી છે. નવું શીખતા રહેવાથી નોલેજ વધશે અને એનાથી ધંધામાં ઈમ્પ્રુવમેન્ટ આવશે. સાહસ કેળવવાથી સફળતા જરૂર મળે છે. કંઈક નવું અને વિશેષ કરવાનો અભિગમ જ પ્રગતિને વેગ આપે છે. સતત વિકાસશીલ વિચારો સાથે વિકાસની દિશા મળે છે. વધુમાં જણાવ્યુ હતું કે, સરળ જીવન સાથે માણસ ઈચ્છે તેટલી પ્રગતિ કરી શકે છે. માત્ર વિકાસનો દ્રષ્ટીકોણ કેળવવાની જરૂર છે. ત્રિલોક પ્રિકાસ્ટ પ્રા. લિ. કંપની “Future Of Bharat” ની ટેગલાઈન સાથે વિકસીત ભારતના નવનિર્માણમાં હરણફાળો આપવા કટિબદ્ધ છે એવા વિકાસશીલ દ્રષ્ટીકોણ સાથે પિયુષભાઈ સરળતા, ધીરજ, ખંત અને સાહસીકતાના ગુણોને જીવનમાં ઉતારી પ્રગતિ કરી રહ્યા છે. તેમણે યુવા સાહસીક પેઢીને નિયમિત પ્રવાસ, એક્ષ્પો અને એકઝીબિશનમાં મુલાકાત લઈ ટેકનોલોજી સાથે અપડેટ રહેવું અને સતત શીખતા રહેવાની સલાહ આપી હતી. #thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala ******************************************************************* ❋ Instagram :   / spss_surat   ❋ Facebook :   / shreesaurashtrapatelsevasamajsurat   ❋ LinkdIn :   / shree-saurashtra-patel-seva-samaj-surat-78...   ❋ Twitter :   / official_spss   ❋ Youtube :    / @spss_surat   ❋Website : https://www.spsamaj.org/ ☎ For more info. Ph. +91 99091 88222

Comments