Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб કીર્તન લખેલ છે 👇કાનુડા નો રાસડો સાંભળો 🙏kanudano rasado sambhalo 🌹devkurben mevasa в хорошем качестве

કીર્તન લખેલ છે 👇કાનુડા નો રાસડો સાંભળો 🙏kanudano rasado sambhalo 🌹devkurben mevasa 9 дней назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



કીર્તન લખેલ છે 👇કાનુડા નો રાસડો સાંભળો 🙏kanudano rasado sambhalo 🌹devkurben mevasa

🌹અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો🌹 ______________ કિર્તન_____________ શામળશાને દેજો રે સંદેશો મારો (૨)... માધવજીને દેજો રે સંદેશો મારો... ગોકળિયામાં ગમતું નથી મથુરા જવાતું નથી(૨).. યાદ તારી આવે રે શામળિયાને કેજો (૨).. શામળિયાને દેજો રે સંદેશો મારો.. વાલમજી ને કેજો રે સંદેશો મારો.. કુબજામાં મન મોહિયા ગોપીયુંને ભૂલી ગયા.. આવા નોતા ધારા રે શામળિયાને કેજો (૨).. શામળિયાને કેજો રે સંદેશો મારો. વાલમજી ને કેજો રે સંદેશો મારો.. સાથે રમતા સાથે જમતા એ દિવસ કેમ ભૂલી ગયા (૨).. યાદ તારી આવે રે શામળિયાને કેજો (૨).. શામળિયાને કેજો રે સંદેશો મારો.. વાલમજી ને કેજો રે સંદેશો મારો.. જુના મંદિર જુના મઢ જુના છે ગાયુના ગોવાળ (૨).. જૂની વનની વાતુ રે શામળિયાને કેજો(૨).. શામળિયાને કેજો રે સંદેશો મારો.. વાલમજી ને કેજો રે સંદેશો મારો.. ગોપીયુનો સાથ છોડી વેલાઆવો વનમાળી (૨).. ગોકુળિયાના ગિરધારી રે શામળિયાને કેજો.. શામળિયાને કેજો રે સંદેશો મારો.. વાલમજી ને કેજો રે સંદેશો મારો.. કૃષ્ણ કનૈયા રાસે રમવા આવો જો (૨).. નય રે આવો તો મન મારૂ મુંજાશે.. દલડું મારૂ યાકુલ વ્યાકુળ થાય જો.. નય રે આવો તો દલ મારૂ દુભાશે.. સસરા મારા રાજા દશરથ જેવા જો.. સાસુમા છે તુલસીનો છોડવો.. કૃષ્ણ કનૈયા રાસે રમવા આવો જો.. નય રે આવો તો મન મારૂ મુંજાશે.. જેઠ મારા અષાઢીના મેઘ જો.. જેઠાણી છે વાદળ માયલી વીજળી.. કૃષ્ણ કનૈયા રાસે રમવા આવો જો.. નય રે આવો તો મન મારૂ મુંજાશે.. દેર મારો ગુલાબ કેરો છોડ જો.. દેરાણી છે વાડી માયલી વેલડી.. કૃષ્ણ કનૈયા રાસે રમવા આવો જો.. નય રે આવો તો મન મારૂ મુંજાશે.. નણદોયા મારા માડી જાયા વીર જો.. નણંદ બા છે ખાજવડી નો દોડવો (૨). કૃષ્ણ કનૈયા રાસે રમવા આવો જો.. નય રે આવો તો મન મારૂ મુંજાશે.. પરણા મારા દ્વારકા ના નાથ જો(૨).. સાસરીયું મારૂ છે ગોકુલ ગામડુ (૨). કૃષ્ણ કનૈયા રાસે રમવા આવો જો.. નય રે આવો તો મન મારૂ મુંજાશે.. દલડું મારૂ યાકુલ વ્યાકુળ થાય જો.. નય રે આવો તો દલ મારૂ દુભાશે.. (🙏 🌹🌹કૃષ્ણ કનૈયા લાલ કી જય 🌹🌹🙏) #ramdevpir #HarHarMahadev​​ #jaymahakal​​ #gujaratisatsang​​ #OmNamahShivaya​​ #ShivBhajan​​ #gujaratibhajan​​ #bhaktisangeet​​ #devotionalsongs​​ #religioussongs​​ #spiritualsong​​ #devkurben​ mevasa #shivaay​​ #mahashivratri​​ #Gujarati_Kirtan​​ #gujarati_traditional_kirtan​​ #gujarati_bhakti_geet​​ #કીર્તન​​ #Satsang_Kirtan​​ #Bhajan_Kirtan​​ #સત્સંગ​​ #ગુજરાતી_કીર્તન​​ #ભક્તિ_સંગીત​​ #ભજન​​ #ગુજરાતી​​ #ગુજરાતીભજન​​ #gujaratisatsang​​ #prabhatiya​​ #satsang_કીર્તન​ #ramamndal​ #prgat​ ramdev mevasa #krishnakirtan​ #radhakrishna​ #satsangmandal​

Comments