Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб એક કટકા જેવડો કાનુડો в хорошем качестве

એક કટકા જેવડો કાનુડો 6 дней назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



એક કટકા જેવડો કાનુડો

એક કટકા જેવડો કાનુડો તારા લટકાનો નઈ પાર મારો કાનુડો એક મરસી જેવા સાસુજી મારા સસરા સમજદાર છે એ તો બોલે નહીં તલભાર મારો કાનુડો એક કારેલા જેવા જેઠાણી એ તો બોલે કડવા બોલ મારો કાનુડો મારા જેઠ જેલર જેવા છે મારા જેઠાણી બહુ જબરા છે એનું સાલવાનો દે જરાય મારો કાનુડો મારા દિયર દેડકા જેવા છે એ તો કર્યા કરે કુદા કુદ મારો કાનુડો મારા દેરાણી બહુ ડાહ્યા છે મારું બધું કરી દે કામ મારો કાનુડો મારા નખ જેવા નણંદ બા એના નખરાનો નઈ પાર મારો કાનુડો ઓછા મારી પાડોશણ બહુ ઈરશાળુ એને પનચાતનો નહીં પાર મારો કાનુડો મારા પિયુજી બહુ ભોળા છે એ તો મારું કરે બહુ માન મારો કાનુડો એક ભક્તો નો રાજા શ્યામળિયો તું તો દુનિયા નો દાતાર મારો શામળિયો એક કટકા જેવડો કાનુડો તારા લટકાનો નઈ પાર મારો કાનુડો

Comments