Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб કીર્તન લખેલ છે 👇🙏બા ના સ્વરે સાંભળો કુંવરબાય નું મામેરું 🙏🌹ba na sware sambhalo kuvarbay nu mameru в хорошем качестве

કીર્તન લખેલ છે 👇🙏બા ના સ્વરે સાંભળો કુંવરબાય નું મામેરું 🙏🌹ba na sware sambhalo kuvarbay nu mameru 3 дня назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



કીર્તન લખેલ છે 👇🙏બા ના સ્વરે સાંભળો કુંવરબાય નું મામેરું 🙏🌹ba na sware sambhalo kuvarbay nu mameru

મેહતાજી ના બીજા કીર્તન ની લિંક 👇👇 વિડિઓ :   • કીર્તન લખેલ છે 🙏🙏ભગવાન રાખે નરસૈયા ની...   વિડિઓ :-   • કીર્તન લખેલ છે 🙏🙏નાગર ફળિયામાં વેલો આ...   વિડિઓ :-   • કીર્તન નીચે લખેલ છે 👇🙏નરસિંહ મેહતાના ...   વિડિઓ :-   • કીર્તન લખેલ છે 🙏🙏ભગવાને કેવી રાખી ભગત...   🌹અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો🌹 ______________ કિર્તન_____________ ચાલો જોવા જાયી રે કુંવર બાયના મામેરા માં (૨).. દુબલા પંડે પત્રજ આપીયો.. મેહતાજીને હાથ રે કુંવરબાયના મામેરામાં.. મેહતાજીએ પત્રજ વાંચો.. પત્રમાં વધામણી આવી.. મોકલો દ્વારકા ધામ રે કુંવરબાયના મામેરામાં.. ત્રિકમજી તેવડ માં રેજો.. અમો તમો છે કામ રે કુંવરબાયના મામેરામાં.. મેહતાએ મામેરું લીધું.. ઝાંઝ ને પખવાળ લીધા.. ખંજરી ને મંજીરા લીધા ભક્તો લીધા જાજા રે કુંવરબાયના મામેરામાં.. ભક્તો લીધા જાજા રે કુંવરબાયના મામેરામાં(૨).. ભાંગળી તૂટલી વેલ લીધી.. માંદા બે બળદિયા જોડા.. એક બેસેને એક ઉભો રે કુંવર બાયના મામેરામાં.. મામેરું ભાગોળે આવ્યું.. ગામ આખુ જોવા આવું.. ભજન મંડળી આવી રે કુંવરબાયના મામેરામાં.. ધર્મશાળા માં ઉતારા આપા.. જાજા માંકડ જાજા ઝુવા રે કુંવરબાયના મામેરામાં.. કુંવરબેન તો મળવા આવા.. મામેરામાં શું શું લાવા મામેરું કેમ કરશો રે કુંવરબાયના મામેરામાં.. દીકરી તમે ધીરજ ધરજો.. જે જોયી તે લખાવી લાવો કેશવ કરુણા કર છે રે કુંવરબાયના મામેરામાં.. વડસાસુ કે આવો વોવજી લખાવું તેમ લખો વોવજી સોના ખડિયો રૂપા લેખણ કોરા કાગળ લાવો રે કુંવરબાય ના મામેરામાં.. સવા મણ પતાશા લખો અધમણ સાકાર લખો રે કુંવરબાયના મામેરા માં શ્રીફળ ને સોપારી લખો કંકુ લખો જાજા રે કુંવરબાયના મામેરામાં સસરાજને સેલા પાઘડી દેર જેઠના પોશાક લખો હીર ને વળી શિર લખો અટ લસના બગિયાના લખો પટોળા લખો જાજા રે કુંવરબાયના મામેરામાં પરણાના પીતામ્બર લખો કુંવરબાયના શણગાર લખો ઉપર સોના સાંકલી રે કુંવરબાયના મામેરામાં સાસુજીને સારી સાડી વોવસાસુ ને બુટાવાળી ઉપર સોના ડાબલી રે કુંવરબાયના મામેરામાં એક તો વળી છાબ લખો એમાં બે પથ્થર રાખો ઉભા રય શંખ ફૂંકશે રે કુંવરબાયના મામેરામાં કુંવરબેન તો રડવા લાગીયા એટલામાં એક શેઠ આવા કેમ દીકરી કેમ રડો છો મા બાપ તારા આવા રે કુંવરબાયના મામેરામાં ચોક વચ્ચે પોટલાં નાખીયા વેચાણ શરુ કરી રે કુંવરબાયના મામેરામાં સવા મણ પતાશા આપા અધમણ સાકાર આપી રે કુંવરબાયના મામેરામાં શ્રીફળ ને સોપારી આપા કંકુ આપા જાજા રે કુંવરબાયના મામેરામાં સસરાજી ને સેલા પાઘડી દેર જેઠના પોશાક આપા હીર ને વળી શિર આપા અટલસ ને ગજીયાના આપા પટોળા આપા જાજા રે કુંવરબાયના મામેરામાં પરણાને પીતામ્બર આપા કુંવરબેન નો શણગાર આપો ઉપર સોના સાંકળી રે કુંવરબાયના મામેરામાં સાવ સોનાની છાબ આપી હીરા માણેકના પથ્થર આપા વેચાણ પૂરી કરી રે કુંવરબાયના મામેરામાં એટલામાં નંણદી મેણાં બોલા વાણી મારી રય ગઈ વેચાણ કોને જાણી રે કુંવરબાય ના મામેરામાં કુંવરબેન તો અરજ કરે છે આકાશમાંથી વસ્ત્રો પડા વાણી ઢંકાય ગઈ રે કુંવરબાય ના મામેરામાં મદન મોહન ને ઉતારે આવા નરસિંહ મેહતા તો તેડી લાવા નાવા પાણી આપા રે કુંવરબાય ના મામેરામાં નરસિંહ મેહતા નાવા બેઠા ઠંડા પાણી માંગા રે કુંવરબાય ના મામેરામાં માંગા મેહ વરસાવો રે કુંવરબાય ના મામેરામાં મેહતાજી એ મલ્હાર ગાયો વરસાદ પડો જાજો રે કુંવરબાય ના મામેરામાં ચોક શેરીએ પાણી ભરાયા મદન મેહતાના ઘરમાં પાણી વડસાસુ ડૂબકા ખાય રે કુંવરબાય ના મામેરામાં નરસિંહ મેહતા ઉતારે આવા ભોગ ધરાવી જમવા બેઠા મદન મેહતાને બોલવા રે કુંવરબાય ના મામેરામાં વાનગીયોના ઢગળા જોયા નાગરી નાત જમાડી રે કુંવરબાય ના મામેરામાં કુંવરબાયનું મામેરું ગાશે શામળિયો એને સહાય કર છે કેશવ કરુણા કર છે રે કુંવરબાય ના મામેરામાં ચાલો જોવા જાયી રે કુંવર બાયના મામેરા માં. #ramdevpir #HarHarMahadev​​ #jaymahakal​​ #gujaratisatsang​​ #OmNamahShivaya​​ #ShivBhajan​​ #gujaratibhajan​​ #bhaktisangeet​​ #devotionalsongs​​ #religioussongs​​ #spiritualsong​​ #devkurben​ mevasa #shivaay​​ #mahashivratri​​ #Gujarati_Kirtan​​ #gujarati_traditional_kirtan​​ #gujarati_bhakti_geet​​ #કીર્તન​​ #Satsang_Kirtan​​ #Bhajan_Kirtan​​ #સત્સંગ​​ #ગુજરાતી_કીર્તન​​ #ભક્તિ_સંગીત​​ #ભજન​​ #ગુજરાતી​​ #ગુજરાતીભજન​​ #gujaratisatsang​​ #prabhatiya​​ #satsang_કીર્તન​ #ramamndal​ #prgat​ ramdev mevasa #krishnakirtan​ #radhakrishna​ #satsangmandal​

Comments