Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб કીર્તન લખેલ છે 👇🙏નોરતા શરુ થાય ને સાંભળો માઁ ગરબે ક્યાં રમીયાવા ને એના રથડા કોણે રોકા ma garbe rame в хорошем качестве

કીર્તન લખેલ છે 👇🙏નોરતા શરુ થાય ને સાંભળો માઁ ગરબે ક્યાં રમીયાવા ને એના રથડા કોણે રોકા ma garbe rame 18 часов назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



કીર્તન લખેલ છે 👇🙏નોરતા શરુ થાય ને સાંભળો માઁ ગરબે ક્યાં રમીયાવા ને એના રથડા કોણે રોકા ma garbe rame

🌹અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો🌹 ______________ કિર્તન_____________ ખમ્મા મારા ખોડિયાર માઁ ગરબે ક્યાં રમીયવા (૨). ગરબે રમવાને અમે આરાસુર ગ્યાતા.. અંબે માની સાથ ગરબે ક્યાં રમીયાવા.. ખમ્મા મારા ખોડિયાર માઁ ગરબે ક્યાં રમીયાવા.. ગરબે રમવાને અમે પાવાગઢ ગ્યાતા.. કાળકા માની સાથ ગરબે ક્યાં રમીયાવા.. ખમ્મા મારા ખોડિયાર માઁ ગરબે ક્યાં રમીયાવા.. ગરબે રમવાને અમે મેવાસા ગ્યાતા.. બ્રહ્માણી માની સાથ ગરબે ક્યાં રમીયાવા.. સિકોતર માની સાથ ગરબે ક્યાં રમીયાવા.. ખમ્મા મારા ખોડિયાર માઁ રથડા ક્યાં રોકાણા આગેર જતા અમને વાંજીયાએ રોકા.. વાંજીયાને પુતર દેતા જાવ રથડા ક્યાં રોકાણા.. ખમ્મા મારી ખોડિયાર માઁ રથડા ક્યાં રોકાણા.. આગેર જતાતા અમને આંધળાએ રોકા.. આંધળાને આંખુ દેતા જાવ રથડા ક્યાં રોકાણા.. આગેર જતાતા અમને પાંગળાએ રોકા.. પાંગળાને પગ દેતા જાવ રથડા ક્યાં રોકાણા.. આગેર જતાતા અમને નિર્ધને રોકા.. નિર્ધન ને ધન દેતા જાવ રથડા ક્યાં રોકાણા.. ખમ્મા મારી ખોડિયાર માઁ રથડા ક્યાં રોકાણા.. ખમ્મા મારી સિકોતર માઁ રથડા ક્યાં રોકાણા.. આગેર જતાતા મને અમર દાસે રોકી(૨).. આશીર્વાદ દેતા જાવ રથડા ક્યાં રોકાણા(૨).. ખમ્મા મારી બ્રહ્માણી માઁ રથડા ક્યાં રોકાણા(૨).. આગેર જતાતા મને મનીષાબેને રોકી.. વિરલો દેતા જાવ રથડા ક્યાં રોકાણા (૨).. ખમ્મા મારી ખોડિયાર માઁ રથડા ક્યાં રોકાણા.. આગેર જતાતા મને મેવાસાના લોકે રોકી (૨).. આશીર્વાદ દેતા જાવ રથડા ક્યાં રોકાણા.. ખમ્મા મારી ખોડિયાર માઁ રથડા ક્યાં રોકાણા.. 🙏 🌹કૃષ્ણ કનૈયા લાલ કી જય 🌹🙏 🙏 🌹🌹🌹રામાપીર ની જય 🌹🌹🌹🙏 #ramdevpir #HarHarMahadev​​ #jaymahakal​​ #gujaratisatsang​​ #OmNamahShivaya​​ #ShivBhajan​​ #gujaratibhajan​​ #bhaktisangeet​​ #devotionalsongs​​ #religioussongs​​ #spiritualsong​​ #devkurben​ mevasa #shivaay​​ #mahashivratri​​ #Gujarati_Kirtan​​ #gujarati_traditional_kirtan​​ #gujarati_bhakti_geet​​ #કીર્તન​​ #Satsang_Kirtan​​ #Bhajan_Kirtan​​ #સત્સંગ​​ #ગુજરાતી_કીર્તન​​ #ભક્તિ_સંગીત​​ #ભજન​​ #ગુજરાતી​​ #ગુજરાતીભજન​​ #gujaratisatsang​​ #prabhatiya​​ #satsang_કીર્તન​ #ramamndal​ #prgat​ ramdev mevasa #krishnakirtan​ #radhakrishna​ #satsangmandal​

Comments