Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб નવરાત્રી મહોત્સવ🌺 આરાસુર બોલાવજો અંબે માં અમારા🌺 લખેલું છે в хорошем качестве

નવરાત્રી મહોત્સવ🌺 આરાસુર બોલાવજો અંબે માં અમારા🌺 લખેલું છે 8 дней назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



નવરાત્રી મહોત્સવ🌺 આરાસુર બોલાવજો અંબે માં અમારા🌺 લખેલું છે

🌹સાખી ્્્્્ 🌹 હે... માં કોને કહું હું દિલની વાત વાતો કરે સંસારે. આશા લઈને હે જગદંબે આવી ઊભી તારે દ્વારે. (૨) 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 આરાસુર બોલાવજો ઓ અંબે માં અમારા ઓ અંબે માં અમારા ભક્તોની ઈચ્છા તમે પૂરી કરવા વાળા આરાસુર બોલાવજો ઓ અંબે માં અમારા ઓ અંબે માં અમારા માતાના દર્શન કરવા મનડું મારું તલસે નામ તમારું લેતા હૈયું મારું હરખે ભક્તોનું મંગલ કરતા માડી આનંદ મંગલ થાય છે આરાસુર બોલાવજો.... આરાસુર ના લોકો જય જય અંબે બોલે જય જય અંબે બોલે માના દર્શન દૌડે જય જય અંબે બોલે માના ચરણોમાં શીશ નમાવે આરાસુર બોલાવજો... આરાસુર ના ચોકમાં માના દીવડા થાય છે ગબ્બરના ગોખે માં ની જ્યોત ના દર્શન થાય છે ભક્તો તારા દ્વારે આવે માડી તને પુકારે આરાસુર બોલાવજો.... ભક્તોની ઈચ્છા તમે પૂરી કરવા વાળા આરાસુર બોલાવજો... 🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔 radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat#ram #radha #ramayan#song #radha #ram #rammandir #ramramji #ram #hanuman #hnumanbhajan #hanumanji#jaimatadi#જયમાતાજી #અંબાજી

Comments