Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб 💐 નવરાત્રી સ્પેશિયલ માતાજી ભજન💐આજે રાત રહેજો💐 (લખેલું છે) в хорошем качестве

💐 નવરાત્રી સ્પેશિયલ માતાજી ભજન💐આજે રાત રહેજો💐 (લખેલું છે) 6 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



💐 નવરાત્રી સ્પેશિયલ માતાજી ભજન💐આજે રાત રહેજો💐 (લખેલું છે)

આજે રાત રહેજો સવારે ચાલ્યા જાજો હજી તમને જી ભરીને જોયા નથી માં. (૨) હજી મેં તો...જય હો... હજી મેં તો જી ભરીને જોયા નથી માં દોડી દોડી જઈને ગંગાજળ લઈ આવી હજી તારા ચરણ પખારયા નથી માં હજી તમને સ્નાન કરાવ્યું નથી માં હજી તમને જી ભરીને જોયા નથી માં દોડી દોડી જઈને હું તો સિંદૂર લઈ આવી હજી મેં તો માંગ ભરી નથી માં હજી તારો શણગાર કર્યો નથી માં દોડી દોડી જઈને હું તો ચુંદડી લઈ આવી હજી તારો શણગાર કર્યો નથી માં આજ રાત્રે જો સવારે ચાલ્યા જાજો હજી તમને જી ભરીને જોયા નથી માં દોડી દોડી જઈને હું તો ઝાંઝર લઈ આવી હજી તમને ઝાંઝર પહેરાવ્યા નથી માં હજી તારો શણગાર કર્યો નથી માં આજ રાત્રે જો સવારે ચાલ્યા જજો હજી મેં તો જીભ ભરીને જોયા નથી માં વડી દોડી જઈને હું તો હારલા લઈ આવી હજી તમને હારલા પહેરાવ્યા નથી હજી તારો શણગાર કર્યો નથી માં આજ રાત રહેજો.... દોડી દોડી જઈને હું તો મેવા લઈ આવી હજી તમને ભોગ લગાવ્યો નથી માં હજી તમને જીવ ભરીને જોયા નથી માં આજ રાત.... દોડી દોડી જઈને મારી સખીઓ લઈ આવી હજી તારા ભજનીયા ગાયા નથી માં હજી તારા ગુણલા ગાયા નથી માં આજ રાત્રે રહેજો... હજી મેં તો જી ભરીને જોયા નથી માં 🌺બોલો શ્રી અંબે માં ની જય જય જય🌺 🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️ radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

Comments