Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб 🌹 માતાજીનું ભજન 🌹 મારી માતાજી એ કૃપા કરી 🌹 ( લખેલું છે в хорошем качестве

🌹 માતાજીનું ભજન 🌹 મારી માતાજી એ કૃપા કરી 🌹 ( લખેલું છે 7 дней назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



🌹 માતાજીનું ભજન 🌹 મારી માતાજી એ કૃપા કરી 🌹 ( લખેલું છે

મારી માતાજી એ કૃપા કરી મારે આંગણે અવસર આવ્યો જી રે આંગણે અવસર આવ્યો મારી માવડી આંગણે અવસર આવ્યો જી રે અંબે માં પધાર્યા બહુચર માં પધાર્યા ખોડીયાર માં પધાર્યા જી રે ફુલડે વધાવું ને મોતીડે વધાવું ચોખલી એ વધાવું જી રે રંગોળી પુરાવુ ને તોરણ બંધાવું વાજીંત્રો વગડાવું જી રે જાત રે જાતના ભોગ ધરાવું લાડુ ચૂરમાં ધરાવું જી રે માનસરોવર ની જારી ભરાવું આંગણીયા અવસર આવ્યો જી રે માંડવડી બંધાવું ને ગરબા કોરાવુ શરણાઈઓ વગડાવુ જી રે દેવો પધાર્યા અને દેવીઓ પધાર્યા રથડે બેસી આવ્યા જી રે કુમકુમ કેરા તિલક કરાવું શેરીએ ગુલાલ ઉડાડું જી રે હું હરખાતી ઘેલી બનીને ગરબે ઘૂમવા ચાલી જી રે સૌ ના આશીષ માથે ને સાથે જુગ જુગ જીવો મા ના ભક્તો જી રે જુગ જુગ જીવો મારી સખીઓ જી રે 🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔 radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat#ram #radha #ramayan#song #radha #ram #rammandir #ramramji #ram #hanuman #hnumanbhajan #hanumanji#જયમાતાજી #અંબાજી #ભાથીજી #ખોડલ_મા_ન્યૂ_સ્ટેટ્સ_2022

Comments