Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб 💐નવરાત્રી સ્પેશિયલ માતાજી ભજન 💐(લખેલું છે)નયનાબેન в хорошем качестве

💐નવરાત્રી સ્પેશિયલ માતાજી ભજન 💐(લખેલું છે)નયનાબેન 6 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



💐નવરાત્રી સ્પેશિયલ માતાજી ભજન 💐(લખેલું છે)નયનાબેન

મન મારું મૂંઝાય રે મારી માતાને મળવા દિલ મારું દુભાય રે મારી માતાને મળવા આરાસુર મારે જાવું છે ગબ્બર નો ડુંગરો ચડવો છે અંબે માં ને મળવા રે મારે દર્શન કરવા મન મારું મૂંઝાય રે મારી માડીને મળવા દિલ મારું દુભાય રે મારી માડીને મળવા ચોટીલા મારે જવું છે ચોટીલા નો ડુંગરો ચડવો છે મારા ચામુંડ માં ને મળવા રે માંના દર્શન કરવા મન મારું મોં જાય રે માતા ને મળવા દિલ મારું દુભાય રે મારી માતા ને મળવા શંખલપુર મારે જવું છે મારે બહુચર મને મળવું છે બહુચર મા ને મળવા રે માના દર્શન કરવા મન મારું મૂંઝાય..... દિલ મારું દુભાય.... પાવાગઢ મારે જાવું છે પાવાગઢ નો ડુંગરો ચડવો છે મહાકાલી માને મળવા રે મા રી માં ને મળવા મન મારું મૂંઝાય.... દિલ મારું દુભાય..... કટરા મારે જાવું છે એ વો દોયલો (કઠીન) ડુંગરો ચડવો છે માં વૈષ્ણવી ને મળવા રે મારી માતા ને મળવા મન મારું મુંઝાય.... દિલ મારુ દુભાય.... 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

Comments