Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ધોરણ ૭. વનસ્પતિમાં પોષણ - પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા વનસ્પતિમાં ખોરાક બનાવવાની રીત в хорошем качестве

ધોરણ ૭. વનસ્પતિમાં પોષણ - પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા વનસ્પતિમાં ખોરાક બનાવવાની રીત 2 месяца назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ધોરણ ૭. વનસ્પતિમાં પોષણ - પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા વનસ્પતિમાં ખોરાક બનાવવાની રીત

1.2 પ્રકાશસંશ્લેષણ-વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા (PHOTOSYNTHESIS FOOD MAKING PROCESS IN PLANTS) પર્ણો એ વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાનાં છે. તેથી બધા જ કાચા પદાર્થોને પર્ણ સુધી પહોંચવું જ રહ્યું. જમીનમાં રહેલ પાણી અને ખનીજતત્ત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે અને તેનું પરિવહન પર્ણ સુધી થાય છે. વનસ્પતિ પર્ણમાં આવેલ નાના છિદ્રો (pores) દ્વારા વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ લે છે. આ છિદ્રો રક્ષક કોષો (guard cells) દ્વારા આવરિત હોય છે. આવા છિદ્રોને પર્ણરંધ્ર (Stomata) કહેવાય છે. ખૂઝોને જાણવું છે કે મૂળ દ્વારા શોધાયેલા પાણી અને ખનીજતત્ત્વો પર્ણ સુધી કેવી રીતે પહોંચે છે ?

Comments