Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб સ્વામિનારાયણ ભગવાન આ મેથાણ ગામ મા ૨૭ વખત પધારેલા છે. || Methan Dham Darshan в хорошем качестве

સ્વામિનારાયણ ભગવાન આ મેથાણ ગામ મા ૨૭ વખત પધારેલા છે. || Methan Dham Darshan 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



સ્વામિનારાયણ ભગવાન આ મેથાણ ગામ મા ૨૭ વખત પધારેલા છે. || Methan Dham Darshan

જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને....🙏 ભગવાન સ્વામિનારાયણ પરમહંસો સહિત ગામડે ગામડે વિચરણ કરતા અને ભક્તોને કથા, વાર્તા અને દર્શન નું સુખ આપતા. એમા ઝાલાવાડ દેશમા આવેલ મેથાણ ગામ સંપ્રદાય મા ઘણુ પ્રસિદ્ધ છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ અંહી ૨૭ વખત પધાર્યા છે. મહારાજ જે જે ભક્તોના ઘરે પધારતા, બેસતા, થાળ જમતા એ બધી પ્રસાદી ની વસ્તુઓ મેથાણ મા ભક્તોના ઘરે ઘરે દર્શન આપે છે, જે એમને વંશપરંપરાગત પ્રાપ્ત થયેલી છે. વધારે વાત નથી કહેવી આપ આ વીડિઓ પુરો જોવો, દર્શન કરો અને બીજા ભક્તો સુધી પંહોચાડો. _______________________________________________ Methan Dham Location...👇👇 https://maps.app.goo.gl/tn3ic5FcrdqHJ... #swaminarayanbhagwan #methan #addbhutanandswami #zalavad #baps #aksharpurushottam #pramukhswamimaharaj #swaminarayankatha #vadtaldham #gadhpurdham #swaminarayanstatus #swaminarayanaarti #ghanshyamcharitra #swaminarayancharitra #gurukul #મેથાણ_દર્શન #methandarshan #new #jaiswaminarayan #gopalanandswami #akshardham #sardharkatha #nityaniyam #devotional #devine #heaven #religion #swaminarayantemple

Comments