Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб તુલસીની કંઠી માળા ધારણ કરવાનો વિધી અને મહિમા || Tulsi Kanthi Mala Mahima & Vidhi в хорошем качестве

તુલસીની કંઠી માળા ધારણ કરવાનો વિધી અને મહિમા || Tulsi Kanthi Mala Mahima & Vidhi 1 месяц назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



તુલસીની કંઠી માળા ધારણ કરવાનો વિધી અને મહિમા || Tulsi Kanthi Mala Mahima & Vidhi

વ્હાલા ભક્તોને જય સ્વામિનારાયણ... આ વીડિઓ મા અમે કંઠી ધારણ કરવાનો વિધિ અને કંઠીનો મહિમા કહ્યો છે. ઘણા લોકો ગમ્મે ત્યાંથી કંઠી લાવી અને ગળામા પહેરી લે છે. ઘણા લોકો ફેન્સી કંઠી પહેરતા હોય છે. કંઠીમા પણ આજકાલ ફેશન આવી ગઈ છે. એ બધો વિસ્તાર અમે આ વીડીઓ મા કરેલો છે. પણ પ્રથમ આ વીડીઓ મા જે જે ટોપીક કવર કરી છે એ આ પ્રમાણે છે. કઇ કંઠી ગળામા પહેરવી જોઇએ...? કંઠીનું સાચું માપ શું છે...? કંઠી પહેરવાનો હક કોને છે...? રાત્રે સુતી વખતે કંઠી પહેરીને સુવાય કે કંઠી કાઢવી પડે...? શૌચવિધી કરતી વખતે કંઠીનું શું કરવું...? તુલસીની કંઠી બેવડી જ શા માટે ધારણ કરવી...? બ્રહ્મચારી આત્માનંદજીએ આ કંઠીના પ્રતાપે થયેલા પરચાઓ ની નોંધ સહજાનંદ સ્વામી ચરિત્ર બુક મા લીધેલી છે. એ પણ જોઇશું. સંતો આપણને કંઠી બાંધી વર્તમાન ધરાવે ત્યારે કયો મંત્ર બોલે છે...? તુલસીની કંઠી ધારણ કરીએ ત્યારે કયો મંત્ર બોલવો જોઇએ....? કંઠી પહેરનાર ને કયા નિયમો પાળવા જોઇએ...? એ બધી વાતો જોઇએ. તમને આ વીડીઓ પસંદ આવે તો લાઇક બટન જરુર દબાવજો. શતાનંદ સ્વામી કહે છે કે જ્યારે તુલસીની કંઠી ધારણ કરવી ત્યારે વિષ્ણુ ધર્મમાં જે મંત્ર લખ્યો છે તે બોલવો : तुलशीकाष्ठसंभूते मालेविष्णुजनाप्रिये । बिभर्भि त्वामहंकण्ठे कुरु मां कृष्णवल्लभम् ॥ આ મંત્ર યાદ ન રહે તો છેવટે એટલુંયે કરવું. તુલસીની કંઠી પરમાત્માના ચરણનો સ્પર્શ કરાવીને ભગવાનનું સ્મરણ કરીને હે પ્રભુ ! મારા ઉપર રાજી રહેજો. હે તુલસી ! પ્રભુ મારા ઉપર પ્રસન્ન થાય તેવી કૃપા કરજે. આટલો સંકલ્પ કરી અને તુલસીની કંઠી ધારણ કરવી. #tulsi #tulsivivah #kanthimala #tulsikanthimalabenefits #tulsikanthi #kanthi #nityaniyam #swaminarayancharitra #swaminarayankatha #sardharkatha #swaminarayannewkatha #swaminarayanbhagwan #jaiswaminarayan #harikavach #janmangalnamavali #janmangalstotra #narayankavach #nityaniyam #swaminarayanaarti #gopinathjimaharaj #gadhpurdham  #swaminarayanmandiratkot #chintamani #lakshyatv #swaminarayanvision #bhujmandir #swaminarayansarvopari #swaminarayan #satshrikatha #vadtalmandir #vadtaldham #vadtallivedarshan #kalupurmandir #kartavyatvchannel #swaminarayanshorts #kirtanlyrics #jazzmusicswaminarayan #vachnamrut #bapschannel #swaminarayandhun #swaminarayanchesta #salangpurhanumanji #shrihariashram #pramukswami #baps

Comments