Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб હારે તુ સેવા કરી લે ગાયોની ગૌલોક તને મળી જાશે જીવલડા જાશે લાઈક કરો લખેલું છે krishna mandal કાજલબેન в хорошем качестве

હારે તુ સેવા કરી લે ગાયોની ગૌલોક તને મળી જાશે જીવલડા જાશે લાઈક કરો લખેલું છે krishna mandal કાજલબેન 3 месяца назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



હારે તુ સેવા કરી લે ગાયોની ગૌલોક તને મળી જાશે જીવલડા જાશે લાઈક કરો લખેલું છે krishna mandal કાજલબેન

પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍 ..... એકાદશી કીર્તન.... એકાદશીનું વ્રત કરી લે કે હરી તને મળી જાશે રે કે હરિ તને મળી જાશે જીવનડા હારે તમે દાન કરો અન્ન દાનના ભંડાર તારા ભરાઈ જાશે રે ભંડાર તારા ભરાઈ જાશે જીવલડા હારે તું તો એકાદશીનું વ્રત કરી લે કે હરિ તને મળી જાશે રે કેરી તને મળી જાશે જીવલડા હારે તમે માતા પિતાની સેવા કરી લો તીર્થ બધા ઘરે થાશે રે તીરર્થ બધા ઘરે થાશે જીવલડા હારે તું તો એકાદશીનું વ્રત કરી લે કે હરી તને મળી જાશે રે કે હરિ તને મળી જાશે જીવલડા હારે તમે સેવા કરી લો ગાયોની ગૌવલોક તને મળી જાશે રે કે ગૌવલોક તને મળી જાશે રે જીવલડા હારે તું એકાદશી નું વ્રત કરી લે કે હરી તને મળી જાશે રે કે હરિ તને મળી જાશે જીવલડા હારે તમે કોઈ નો જીવ નો દુભાવો કે સુખ બધા મળી જાશે રે કે સુખ બધા મળી જાશે રે જીવલડા હારે તું એકાદશીનું વ્રત કરી લે કે હરી તને મળી જાશે રે કે હરિ તને મળી જાશે જીવલડા હારે તમે ભજન કરી લો હરિ નામના બેડો પાર થઈ જાય છે રે કે બેડો પાર થઈ જાસે જીવલડા હારે તું તો એકાદશીનું વ્રત કરી લે કે હરી તને મળી જાશે રે કે હેરી તને મળી જાશે જીવલડા હારે તમે સભા ને સત્સંગ કરજો ભવ બંધન તૂટી જાશે રે કે ભવ બંધન તૂટી જાશે જીવલડા #satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal  #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal #satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar

Comments