Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ગાય માતાની વિનંતી || ગુજરાતી કીર્તન || Radhe Krishna kirtan કિતૅન નીચે લખેલ છે в хорошем качестве

ગાય માતાની વિનંતી || ગુજરાતી કીર્તન || Radhe Krishna kirtan કિતૅન નીચે લખેલ છે 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ગાય માતાની વિનંતી || ગુજરાતી કીર્તન || Radhe Krishna kirtan કિતૅન નીચે લખેલ છે

એક ગાય ખેડૂતને વિનવે રે મને રખડતી ના મેલ મને મરવા દે તારે આંગણે રે મારા સોરુએ તારા ખેતર ખેડીયા રે તારા અન્ન ના ભર્યા ભંડાર..... મને મરવા દે તારે આંગણે રે એક ગાય... મારા વાછરુ ને ભૂખ્યા ના રાખજે રે તારા સોરુ ના ભરીયા પેટ.... મને મરવા દે તારે આંગણે એક ગાય..... ગાયના છાણ ના ઓરડા લીપીયા રે ગાયના ગૌમૂત્ર પવિત્ર કહેવાય..... મને મરવા દે તારે આંગણે એક ગાય.... મારા દૂધના વલોણા ફરતા રે મારા ઘી ના તે દીવા થાય... મને મરવા દે તારે આંગણે રે એક ગાય...... મારું દૂધ માહાદેવને ચડતું રે મારા ઘીના તે હવન હોમ થાય.... મને મરવા દે તારે આંગણે રે એક ગાય.... મારા શરીરને 33 કરોડ દેવ છે રે મારી સીંગડીએ કૃષ્ણજી નો વાસ..... મને મરવા દે તારે આંગણે એક ગાય..... ગાય શીખે શુંણેને સાંભળે રે એનો કૈલાશમાં વાસ થાય.... મને મરવા દે તારે આંગણે રે #radhekrishnabhajan #satsangi_bhajan #ગુજરાતીકીર્તન #gujaratikirtan #kirtan #gujaratibhajan #radhekrishna

Comments