Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ભાદરવી અમાસ સ્પેશિયલ પીપળો પ્રભાસ પાટણનો મને સાંભરે 🙏 ||👇 લખેલું છે || prakriya voice в хорошем качестве

ભાદરવી અમાસ સ્પેશિયલ પીપળો પ્રભાસ પાટણનો મને સાંભરે 🙏 ||👇 લખેલું છે || prakriya voice 4 дня назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ભાદરવી અમાસ સ્પેશિયલ પીપળો પ્રભાસ પાટણનો મને સાંભરે 🙏 ||👇 લખેલું છે || prakriya voice

ભાદરવી અમાસ સ્પેશિયલ પીપળો પ્રભાસ પાટણનો મને સાંભરે 🙏 ||👇 લખેલું છે || prakriya voice પીપળો પ્રભાસ પાટણ નો મને સાંભરે રે ________🙏🌿🙏________ પીપળો પ્રભાસ પાટણ નો મને સાંભરે રે ત્યાં કાઈ બેઠા છે દ્વારિકાધીશ પીપળો.... પીપળે દેવકી ના જાયા પોઢિયા રે પોઢ્યા વાસુદેવ ના કુળદીપ પીપળો... પીપળે જશોદા ના જાયા પોઢીયા રે પોઢ્યા નંદ તણા કિશોર પીપળો... પીપળે બલભદ્ર ના બાંધવ પોઢીયા રે પોઢ્યા સુભદ્રા ના વીર પીપળો... પીપળે રાધા જી ના સ્વામી પોઢીયા રે પોઢ્યા સુદામા ના મિત્ર પીપળો... પીપળે ગાયો ના ગોવાળ પોઢીયા રે કે પોઢ્યા ગોવાળિયા ના ભેરૂબંધ પીપળો.... પીપળે ડાકોર ના ઠાકોર પોઢીયા રે કે પોઢ્યા પોઢ્યા દ્વારીકાધિશ પીપળો... પીપળે બેઠા બેઠા વિચાર કરે રે હવે મને મૃત્યુલોક માં ગમતું નથી રે કે હવે મને સાંભર્યું વૈકુંઠ ધામ પીપળો... વાલો મારો બેઠા બેઠા વિચાર કરે રે કે કોઈ નું રહી જાતું નથી કાઈ ઋણ પીપળો... કેવી ઘોર અંધારી રાતડી રે ત્યાં કાઈ બેઠા છે દ્વારિકાધીશ પીપળો... પૂરવ નું વેર લેવા ને વાલી આવિયો રે બાયું ચડાવી માર્યું તીર પીપળો.... તીર લાગ્યું પ્રભુજી ની પાનીએ રે તીરે લીધા પ્રભુજી ના પ્રાણ પીપળો... પીપળે જે કોઈ પાણી રેડશે રે તેના પિતૃ ને તૃપ્તિ થઈ જાય પીપળો.... જે કોઈ પીપળે આંટા ફરશે રે તેના જન્મો જનમ ના પાપ જાય પીપળો... પીપળો ગાય શીખે ને સુણે સાંભળે રે એનો થાશે વૈકુંઠ માં રે વાસ પીપળો... જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 નમસ્તે મિત્રો ! prakriya voice ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાત જામનગર થી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏 મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏 #prakriyavoice #પીપળોપ્રભાતપાટણનોમનેસાંભરેરે #શ્રાદ્ધપક્ષનાભજન #પિતૃનાભજન #ગણપતિનાભજન #કૃષ્ણભજન #હનુમાનભજન #શિવભજન #રામભજન #દ્વારકાધીશભજન #રસીલાબેનઠુંમરનાભજન #ભાવિકાગોંડલીયાનાભજન #ભક્તિઆહીરનાભજન #હેમંતચૌહાણનાભજન #ભક્તિગીત #સત્સંગ #ભજનસંતવાણી #ભજન #gujaratibhajan #bhaktigeet #bhajan-kirtan-satsang #kirtan #Vilasvekariya #bhavnabhajan #bhaktiaahir #કીર્તન #Vasantben_Nimavat #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #વસંતબેન_નિમાવત #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use

Comments