Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб સુરતી પાપડી મુઠીયા નું શાક, મુઠીયા બાફવા કે તળવા ની ઝંઝટ વગર Surti Papdi - Muthiya nu Shak в хорошем качестве

સુરતી પાપડી મુઠીયા નું શાક, મુઠીયા બાફવા કે તળવા ની ઝંઝટ વગર Surti Papdi - Muthiya nu Shak 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



સુરતી પાપડી મુઠીયા નું શાક, મુઠીયા બાફવા કે તળવા ની ઝંઝટ વગર Surti Papdi - Muthiya nu Shak

સુરતી પાપડી મુઠીયા નું શાક શિયાળા મા અચુક બનાવો આ રીતે. મુઠીયા બાફવા કે તળવા ની ઝંઝટ વગર. Surti Papdi - Muthiya nu Shak, INGREDIENTS 250 gram Surti Papdi (green flat beans) / 250 gm સુરતી પાપડી Ingredients for Muthiya / મુઠીયા ની સામગ્રી • 1 Cup Gram flour (besan) / 1કપ ચણાનો લોટ • 1/2 cup fenugreek leaves / 1/2 કપ મેથીની ભાજી • 4 garlic buds & 1 green chilli / 4 કળી લસણ, 1 લીલું મરચું • 1/2 tsp turmeric powder / 1/2 ટી સ્પૂન હળદર • 1/2 tsp red chilli powder / 1/2 ટી સ્પૂન લાલ મરચું • 1/2 tsp coriander-cumin powder / 1/2 ટી સ્પૂન ધાણા-જીરું • 1 tbsp Sugar / 1 ટેબલ-સ્પૂન ખાંડ • 2 tbsp oil / 2 ટેબલ-સ્પૂન તેલ • 2 pinch soda bicarb / 2 ચપટી ખાવા નો સોડા • Pinch of asafetida / ચપટી હીંગ • Salt to taste / મીઠું સ્વાદ મુજબ Crushed masalo for Curry / શાકનો વાટવા નો મસાલો • 1/2 small bowl green garlic / 1/2 કટોરી લીલુ લસણ • 1/2 small bowl coriander leaves 1/2 કટોરી ધાણાભાજી • 3 green chillies / 3 લીલા મરચા • 4 buds of garlic / 4 કળી લસણ • Pulp of 2 tomato / 2 મીડીયમ ટમેટાનો પલ્પ Ingredients for vaghar (tadka) in cooker / કુકર ના વઘાર ની સામગ્રી • 1/2 tbsp oil / 1/2 ટેબલ સ્પૂન તેલ • 1/4 tsp turmeric powder / 1/4 ટીસ્પુન હળદર • Pinch of asafetida / ચપટી હીંગ • 2 small bow water / 2 કટોરી પાણી • Salt to taste / મીઠું સ્વાદ મુજબ Final Vaghar-2 (tadka) / વધાર- 2 (ફાઇનલ વઘાર) • 3 tbsp oil / 3 ટેબલ સ્પૂન તેલ • 1 tbsp cumin seeds /1 ટેબલ સ્પૂન જીરું • 1/4 tsp Mustard seeds / 1/4 ટી સ્પૂન રાઈ • Crushed green masalo / વાટેલ લીલો મસાલો • 1 tsp turmeric powder / 1 ટી સ્પૂન હળદર • Pulp of tomato / ટમેટાનો પલ્પ • 1 tbsp Kasoori methi / 1 ટેબલ સ્પૂન કસૂરી મેથી • 1 tbsp coriander-cumin powder / 1 ટેબલ સ્પૂન ધાણાજીરું • 1 tbsp / red chilli powder / 1 ટેબલ સ્પૂન લાલ મરચું • 1 tbsp sugar / 1 ટેબલ સ્પૂન ખાંડ • 1 tbsp Undhiya masalo / 1 ટેબલ સ્પૂન ઊંધિયા મસાલો • ("Jalaram" brand Undhiya masalo used / જલારામ ઊંધિયા મસાલો વાપરેલ છે) • 1/2 tsp Sabji masala / 1/2 ટી સ્પૂન સબ્જી મસાલો • ("Jalaram" Sabji masala used / જલારામ સબ્જી મસાલો વાપરેલ છે) • Salt to taste / મીઠું સ્વાદ મુજબ • Water as required / પાણી જરૂર મુજબ. • Coriander and green garlic for garnishing / ધાણાભાજી-લીલુ લસણ ગાર્નિશિંગ માટે જરૂર મુજબ. Please subscribe to my channel    / rakshaskitchenbasket   #surtipapdi_muthiya_shak #surati_papdi_muthiya #surti_papdi_nu_shak #undhiyastyle #valol_muthiya #broad_bean #winter_delight #winter_sabzi #methimuthiya #methimuthiyapapdishak #howtomakepapdimuhiyashak

Comments