Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб અંબા મારા મંદીરીયા ની માય ગરબો પ્રેમે ઘૂમે રે👇 લખેલું છે || Navratri special garba в хорошем качестве

અંબા મારા મંદીરીયા ની માય ગરબો પ્રેમે ઘૂમે રે👇 લખેલું છે || Navratri special garba 14 часов назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



અંબા મારા મંદીરીયા ની માય ગરબો પ્રેમે ઘૂમે રે👇 લખેલું છે || Navratri special garba

અંબા મારા મંદીરીયા ની માય ગરબો પ્રેમે ઘૂમે રે👇 લખેલું છે || Navratri special garba અંબા મારા મંદીરીયા ની માય ગરબો પ્રેમે ઘૂમે રે લોલ... અંબા આનંદ આનંદ થાય ગરબો પ્રેમે ઘૂમે રે લોલ... માથે છે ઓઢણી નો કસુંબલ ચૂંદડી માડી તારો સોનેરી છેડલો લેહરાય ગરબો પ્રેમે ઘૂમે રે લોલ... કાળા ભમ્મર કેશ સેથે સિંદુરિયા માડી તારા કુમકુમ પગલાં સોહાય ગરબો પ્રેમે ઘૂમે રે લોલ... માતા નું મુખ જાણે પૂનમ નો ચાંદલો માડી તારું શીતળ તેજ પથરાય ગરબો પ્રેમે ઘૂમે રે લોલ... કરમાં કંકણ માને પગે છે જાંજરી અંબા તાળી પાડી ને માડી ગાય ગરબો પ્રેમે ઘૂમે રે લોલ... સોનેરી શેર માં ના ગરબા ના રંગ માં અંબા ત્યારે રમતા જણાય ગરબો પ્રેમે ઘૂમે રે લોલ... ફૂદડી ફરે ને પડે કુમકુમ ના પગલાં ત્યાં તો દેવો જોવા જાય ગરબો પ્રેમે ઘૂમે રે લોલ... જાગી જાગી છે ચૌદ લોક તણી ચેતના માડી તારા ભક્તો ના હૈયા હરખાય ગરબો પ્રેમે ઘૂમે રે લોલ... ભલે પધાર્યા નવ નોરતા માં માવડી ભક્તો લળી લળી લાગે પાય ગરબો પ્રેમે ઘૂમે રે લોલ... અંબા મારા મંદીરીયા ની માય ગરબો પ્રેમે ઘૂમે રે લોલ... 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 નમસ્તે મિત્રો ! prakriya voice ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાત જામનગર થી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏 મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏 #prakriyavoice #અંબામારામંદીરીયાનીમાયગરબોપ્રેમેઘૂમે #નવરાત્રીસ્પેશિયલગરબા #ગુજરાતીગરબા #માતાજીનાગરબા #કૃષ્ણભજન #હનુમાનભજન #શિવભજન #રામભજન #દ્વારકાધીશભજન #રસીલાબેનઠુંમરનાભજન #ભાવિકાગોંડલીયાનાભજન #ભક્તિઆહીરનાભજન #હેમંતચૌહાણનાભજન #ભક્તિગીત #સત્સંગ #ભજનસંતવાણી #ભજન #gujaratibhajan #bhaktigeet #bhajan-kirtan-satsang #kirtan #Vilasvekariya #bhavnabhajan #bhaktiaahir #કીર્તન #Vasantben_Nimavat #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #વસંતબેન_નિમાવત #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use

Comments