Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર મુંબઇ નો ઇતિહાસ || The History Of Swaminarayan Temple Bhuleshwar Mumbai в хорошем качестве

સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર મુંબઇ નો ઇતિહાસ || The History Of Swaminarayan Temple Bhuleshwar Mumbai 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર મુંબઇ નો ઇતિહાસ || The History Of Swaminarayan Temple Bhuleshwar Mumbai

જય સ્વામિનારાયણ....🙏🙏 આ વીડિઓ મા અમે સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર મુંબઇ નો ઇતિહાસ કહ્યો છે. આ મંદિર ની પ્રતિષ્ઠા સંવત ૧૯૫૯ વૈશાખ સુદ બારસ ના રોજ થયેલી. આ મંદિર બાલમુકુંદ સ્વામી ની દેખરેખ હેઠળ તૈયાર થયેલું. એ જમાના મા મંદિર ની જમીન અંગે ૧ લાખ ૭૧ હજાર રુપિયા ભરવાના થયેલા. પણ એ પૈસા કેવી રીતે આવ્યા એ વાત સાંભળવા જેવી છે. તો અનેક ચરિત્રો અને ઇતિહાસ થી ભરપુર આ વીડિઓ તમને પસંદ આવે તો લાઈક જરુર કરજો, બીજા ભક્તો ને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલ ને સબ્સક્રાઇબ જરુર કરજો. #Swaminarayan #swaminarayanCharitra #Mumbai #Maharashtra #swaminarayantemplemumbai #bhuleshwarmumbai #vadtalDham #gurukul #IiveDarshan #kalupurmandir #narnarayandevkalupur #golokVihariMaharajMumbai #swaminarayanKatha #BalmukundSwami #gunatitanandSwami #viharilaljiMaharaj #VadtalGadi #swaminarayanStatus #swaminarayanwallpaper #swaminarayanKirtan _____________________________________________ •••નીચેની લીંક પર ક્લિક કરી તમને ગમતાં મંદિરો ના ઇતિહાસ સાંભળજો...•••👇👇 ગોપાળાનંદ સ્વામી નું જન્મસ્થાન, સ્વામિનારાયણ મંદિર ટોરડાધામ નો ઇતિહાસ...અને વીડિઓ દર્શન 👇    • સ્વામિનારાયણ મંદીર ટોરડાધામ નો ઇતિહાસ...   સ્વામિનારાયણ મંદીર તીર્થધામ ગાદીસ્થાન જેતપુર નો ઇતિહાસ...👇    • સ્વામિનારાયણ મંદિર ગાદીસ્થાન જેતપુર ન...   સ્વામિનારાયણ રામપુરા સુરત નો ઇતિહાસ...👇    • સ્વામિનારાયણ મંદીર રામપુરા સુરત નો અજ...   શ્રીહરિ સ્મૃતિ મંદિર ગઢપુર લક્ષ્મીવાડી નો ઇતિહાસ...👇    • ગઢપુર લક્ષ્મીવાડી શ્રીહરિ સ્મૃતિ મંદી...   બોટાદ મંદીર અને સંકલ્પસિધ્ધ ચરણારવિંદ નો ઇતિહાસ...👇    • બોટાદ ના સંકલ્પ સિધ્ધ ચરણાર્વીંદ નો ઇ...   જુનાગઢ નિવાસી સિધ્ધેશ્વર મહાદેવનો ઇતિહાસ...👇    • જૂનાગઢ નિવાશી સિધ્ધેશ્વર મહાદેવ નો અદ...   વારણા ના શંકટભંજન હનુમાનજી દાદા નો ઇતિહાસ...👇    • વારણા નિવાશી સંકટભંજન હનુમાનજી દાદાનો...   પ્રસાદી ના તેજ નીકળતું હતું એ ધુળકોટ ના ચરણારવિંદ નો ઇતિહાસ.. 👇    • પ્રસાદીનાં તેજ નીકળતું હતું તે ધુળકોટ...   ગઢપુર અક્ષર ઓરડી ની નીચે આવેલાં ભોંયરા નો ઇતિહાસ...👇    • ગઢપુર અક્ષરઓરડીની નીચે આવેલાં ભંડક(ભો...   ગઢપુર વાસુદેવનારાયણ ની મુર્તિ નો ઇતિહાસ...👇    • Gadhpur VasudevNarayan Ni Murti No It...   અમદાવાદ રંગમહોલ ના ઘનશ્યામ મહારાજ નો ઇતિહાસ...👇    • Ahmedabad Rangmahol Na Ghanshyam Maha...   સાળંગપુર કષ્ટભંજન દાદાનો ઇતિહાસ...👇    • સાળંગપુર કષ્ટભંજન દાદાનો ઇતિહાસ, આખ્ય...   છપૈયા જન્મસ્થાન નો ઇતિહાસ...👇    • કેવી રીતે ખબર પડી કે ભગવાન સ્વામિનારા...   ગઢપુર નિવાશી કિશોર સ્વરુપ હરિકૃષ્ણ મહારાજ નો ઇતિહાસ...👇    • ગઢપુર નિવાશી કિશોર સ્વરુપ હરિકૃષ્ણ મહ...   મુળીધામ ના ઘનશ્યામ મહારાજ ની મુર્તિ અને તોડા નો ઇતિહાસ...👇    • મુળીધામ ના ઘનશ્યામ મહારાજ ની મુર્તિ ન...   સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર મુંબઇ નો ઇતિહાસ...👇    • સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર મુંબઇ નો ...  

Comments