Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Best Gujarati kirtan - વૃષ્ટિ કરવાને વાલો આવીયા (નીચે લખેલું છે)- krishna song - part of Mahabharata в хорошем качестве

Best Gujarati kirtan - વૃષ્ટિ કરવાને વાલો આવીયા (નીચે લખેલું છે)- krishna song - part of Mahabharata 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Best Gujarati kirtan - વૃષ્ટિ કરવાને વાલો આવીયા (નીચે લખેલું છે)- krishna song - part of Mahabharata

#mahilamandal #newsong #સત્સંગ #gujaratisong #ભક્તિકીર્તનસંગ્રહ #કીર્તન #krishnabhajan #krishnasong #mahabharata #krishnakirtan #bhaktisong #youtubevideo #youtubechannel #viralsong #viralvideo #2023 ======= વૃષ્ટિ કરવાને વાલો આવીયા ====== વૃષ્ટિ કરવાને વાલો આવિયા આવિયા છે કાય હસ્તિનાપુર માય રે પાંચ રે પાંડવને છઠ્ઠા દ્રૌપદી સાતમા છે માતા કુંતા માત રે વૃષ્ટિ કરવાને વાલો આવિયા દુર્યોધનના મોલે વાલો આવિયા કરે છે કઈ દુર્યોધને વાત રે વૃષ્ટિ કરવાને વાલો આવિયા અડધું રાજ પાંડવોને આપજો કર જોડીને કરે છે કઈ અરજી વૃષ્ટિ કરવાને વાલો આવિયા પાંડવોને ભાગ તમે આપજો બંને ભાઈના સરખા ભાગ થાય રે વૃષ્ટિ કરવાને વાલો આવિયા દુર્યોધન કડવી વાણી બોલિયો રે નઈ આપું સોઈ જેટલી જમીન રે વૃષ્ટિ કરવાને વાલો આવિયા વાલે મારે મનમાં વિચાર્યું માર વિના નઈ આવે ભાન રે વૃષ્ટિ કરવાને વાલો આવિયા છપ્પન પકવાન બનાવીયા દુર્યોધને જમવા દીધું નોતરું રે વૃષ્ટિ કરવાને વાલો આવિયા વાલે મારે મનમાં વિચાર્યું હરામનું તો મારે નથી જમવું વૃષ્ટિ કરવાને વાલો આવિયા ત્યાંથીને રથને હંકાર્યો આવ્યા છે કાઈ ગંગાજીને કાંઠે વૃષ્ટિ કરવાને વાલો આવિયા ગામને છેવાડે એક ઝૂંપડી ત્યાં છે કાઈ વિદુરજીનો વાસ રે વૃષ્ટિ કરવાને વાલો આવિયા ઝૂંપડીના દરવાજા ખખડાવ્યા આંગણ ઉભા ચૌદભુવનના નાથ રે દર્શન દેવાને વાલો આવિયા વિદુર દંપતીએ દ્વાર ખોલીયા વાલે મારે દીધા છે દર્શન દર્શન દેવાને વાલો આવિયા ભગવાન દેખીને ભાન ભૂલિયા ભૂલ્યા એના દેહ કેરું ભાન દર્શન દેવાને વાલો આવિયા હાથેથી આસન વાલે પાથર્યા ભક્તોને આધીન છે ભગવાન રે દર્શન દેવાને વાલો આવિયા વાલે મારે જમવા ભોજન માગિયા કકડીને લાગી એને ભૂખ રે દર્શન દેવાને વાલો આવિયા શું રે જમાડું જગદીશને ભાજી વિના નથી બીજું કાંઈ દર્શન દેવાને વાલો આવિયા દોડીને ગયા છે વાલો ઘરમાં ચૂલા ઉપર તાંદળજાની ભાજી રે દર્શન દેવાને વાલો આવિયા ભાજી રે આરોગી વાલે ભાવથી જમ્યા જાણે છપ્પન પકવાન રે દર્શન દેવાને વાલો આવિયા ધન્ય રે વિદુર તમારી ભક્તિ વાલો મારો પ્રેમથી થયા રાજી દર્શન દેવાને વાલો આવિયા વૃષ્ટિ કરવાને વાલો આવિયા આવિયા છે કાય હસ્તિનાપુર માય રે Album: વૃષ્ટિ કરવાને વાલો આવીયા Singer: રસીલા ઠુંમર Copyright: Rasilaben thumar

Comments