Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ક્રિષ્ન પ્રભુજીની ગીતા મને ગમતી (નીચે લખેલું છે)। New Gujarati kirtan 2022 | Rasila Thumar в хорошем качестве

ક્રિષ્ન પ્રભુજીની ગીતા મને ગમતી (નીચે લખેલું છે)। New Gujarati kirtan 2022 | Rasila Thumar 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ક્રિષ્ન પ્રભુજીની ગીતા મને ગમતી (નીચે લખેલું છે)। New Gujarati kirtan 2022 | Rasila Thumar

Krishna prabhuji ni geeta mane gamati - New Gujarati kirtan 2022 ========= ક્રિષ્ન પ્રભુજીની ગીતા મને ગમતી ======= ક્રિષ્ન પ્રભુજીની ગીતા મને ગમતી રાત દિવસ મારાં રૂદિયામાં રમતી હારે મારે સાંભળવા ગીતાજીના સાર ગીતાજી ગાય ગાય ગાય મથુરાની જેલમાં કાન જન્મીયા ટોપલામાં લઈને વાસુદેવ હાલિયા હારે એને ગોકુળમાં મેલાવાને જાય ગીતાજી... નંદબાવાને ઘેરે આનંદ ભરાણો માતા જશોદાજી પારણીયે ઝુલાવે હારે એને ગોપીયું વારણા લઈ જાય ગીતાજી.... સાધુનું રૂપ લઈને શંકર આવે નંદબાવાને આંગણે પધારે હારે ઈતો નીરખવા નંદજીનો લાલ ગીતાજી... માસી પુતના પેટ ભરાવે દાંત જ મરડીને પ્રાણ એના હરિયા હારે ઈતો નંદબાવાનો કિશોર ગીતાજી... નંદબાવાને ઘેરે નવલખ દુજે માતા જશોદાજી મહિડા વાલોવે હારે વાલો ગાયું તણો છે ગોવાળ ગીતાજી... આખા ગોકુડિયામાં માખણ ચોરાતો માતા જશોદાને મુખડું બતાવતો હારે ઈતો નંદબાવાનો કિશોર ગીતાજી... વનરાતે વનમાં વાલે વાંસડી વગાડી સોળસો ગોપીનો વાલે રાસ રચવતો હારે ઈતો રાધાનો પ્રાણ આધાર ગીતાજી.... ગોકુળને તારી વાલો મથુરા પધારી યાં મામાં કંસની છાતીયે ચડીયાં હારે વાલે માર્યો મામો કંસ ગીતાજી... વાસુદેવ દેવકીની વારે પધારીયાં દાદા ઉગ્રસેનને જેલથી છોડાવ્યાં હારે વાલે તોડી મથુરાની જેલ ગીતાજી... ગરુડે ચડીને વાલો દુવારકા પધારિયા રૂક્ષ્મણી સંગે વાલે વિવાહ રચાવ્યાં હારે વાલો બનીયા દુવારકાના રાય ગીતાજી... મિત્ર સુદામા ગોતતા આવે ચપટી તાંદુલનો વાલો બદલો રે વાળે હારે વાલો ગરીબનો છે દાતાર ગીતાજી... પાંડવોની સાથે વાલો વાંચને બંધાણા બેની સુભદ્રાના હરણ કરાવ્યાં હારે વાલો બનીયા અર્જુનના સાળા ગીતાજી.. બેની દ્રૌપદીએ સભામાં બોલાવ્યાં પલમાં વાલો મારો સભામાં પધારીયાં હારે વાલે પુર્યાં નવસો-નવ્વાણું ચીર ગીતાજી.. કૌરવને મારવાનો ઉપદેશ દીધો આ દયાળુ અર્જુન માનતો નથી હારે એને સમજાવે ગીતાજીનો સાર ગીતાજી... કોણ તારાં દાદાને કોણ તારાં કાકા કોણ તારાં સગાંને કોણ તારાં સંબંધી હરે તુંતો એકલો આવ્યોને એકલો જાયશ ગીતાજી.. તારી માતાને ઉદર વાસિયોં એવા ઊંધા મસ્તકે તુંતો લટકિયો હારે તને જનમ દેનારું છે કોણ ગીતાજી... બિંદુ જેવો તારો આતમા કોડિયા જેવી તારી કાયા હારે તને ઘડનારું છે કોણ ગીતાજી.. મારું મારું કરીને ફરતો ભાત રે ભાતના ભોજન જમતો હારે તારું ખાધું પચાવે છે કોણ ગીતાજી... તારું ખોડિયું ને તારો આતમા તોય તારા આતમાને તું ના ઓળખીયો હારે તું તો ક્યાંથી આવ્યો ને ક્યાં જઈશ ગીતાજી... હાલ મેદાનમાં ઓળખાણ આપું તું છે નર ને હું છું નારાયણ હારે વાલે ધરીયું છે વિરાટ રૂપ ગીતાજી.. કર જોડીને અર્જુન ચરણુંમાં પડિયો આ મરતા કૌરવને મુખમાં જોયા હારે પછી અર્જુન યુદ્ધમાં જાય ગીતાજી... મહાભારતનું યુદ્ધ ક્રિષ્નએ કરાવ્યું વાલે મારે અર્જુનનાં રથ હંકાવ્યા હારે વાલે કર્યો કૌરવનો સંહાર ગીતાજી... અર્જુનને ગીતા વાંચી સંભડાવી નવખંડ ધરતીમાં પથરણી હારે ઈતો વેદ પુરાણે વંચાય ગીતાજી.. ક્રિષ્ન પ્રભુજીની ગીતા મને ગમતી રાત દિવસ મારાં રૂદિયામાં રમતી હારે મારે સાંભળવા ગીતાજીના સાર ગીતાજી ગાય ગાય ગાય #newbhajan #newkirtan #newbhajan2021 #newbhajan2022 #gujaratibhajan #gujaratikirtan #કીર્તન #mahilamandal #gujaratisong #bhagavadgita #bhagvan #krishna #krishnabhajan #krishnavani #krishnajanmashtami #krishnasong #krishnalove #krishnarukmini #krishnajanmashtami Album: Krishna prabhuji ni geeta mane gamati Singer: રસીલા ઠુંમર Copyright: રસીલા ઠુંમર   / rasila.thumbar  

Comments