Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Mari Veni | Ishani Dave | Gujarati Song в хорошем качестве

Mari Veni | Ishani Dave | Gujarati Song 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Mari Veni | Ishani Dave | Gujarati Song

#IshaniDave #MariVeni #GujaratiSong વેણી એટલે સુગંધ અને શ્રુંગાર ની સહિયર ! સ્ત્રી ને કુદરતી રીતે જ પોતાના વાળ નુ વિશેષ મહત્વ હોય છે અને એટલે જ એ વાળ ના શ્રુંગાર ની વિશેષ કાળજી રાખતી હોય છે ! એ શ્રુંગાર એટલે અંબોડો અને અંબોડો માં મુકેલી મોગરો,ગુલાબ કે સેવંતી જેવા સુગંધીદાર ફુલો ની કળાત્મક રીતે ગુંથણી કરી ને બનાવેલી વેણી ! ગુર્જર સ્ત્રી એ પોતા ના અંગત શોખ માટે,પતિ કે પ્રેમી માટે કે પછી મેઘાણીજી કહે છે એમ “ “મારા ઘેર આવજે બેની,નાની તારી ગુંથવા વેણી “ દ્વારા સૌંદર્ય ની પરંપરા ને જાળવી રાખી છે સંયુક્ત કુટુંબમાં પરણીને સાસરે આવેલી સ્ત્રી ના સાસરીઆ ના સભ્યો ની ઓળખાણ આ વેણી ના ફુલો થી જોડી દીધી છે કે જેમાં સાસુ, સસરા,નણંદ અને સગી નણંદ બા નો વીર એટલે કે પતિ વગેરે ના સ્વભાવ ને વેણી ના ફુલો દ્વારા દર્શાવ્યા છે ! “ વેણી “ શબ્દ ગુજરાતી ભાષામાં ખૂબ જ ઓતપ્રોત થઇ ગયો છે. -મારી વેણી AUDIO CREDIT Singer : Ishani Dave Composer and Lyricist : Avinash Vyas Programmed and Arranged by : Yash Singh Guitar : Ronak Pandit Flute : Mohan Krishan Mixed and master : Swar Mehta @swaraag studio Vocals recording : By Amey Londhe @Audio garage studio Andheri VIDEO CREDIT Creative Director : Ojas Rawal Director : Pratik Jadav Producer : Arjav Shah Production Head : Avinash Gadhavi DOP : Dinesh Prajapati Art Director : Naju Kunchala Editor : Gopal Parmar Art work : Chingum Co. Styled by : Divyesh Talaviya Outfit : Anmol By Ankur Shukla Jwelery : Ambica Bangles Make Up : Janki Trivedi (Shivam Beauty Care ) Location : Deep Farm, Ukharla. EXTRA ACTORS Dhwani Shah Vidhi Pithva Bhumi Makwana Ashwini Joshi SPECIAL THANKS Yashdeep Gohil Gaurang Vyas ______________________________________________________ Facebook :   / ishanipdave   Instagram :   / ishanipdave   Twitter :   / ishanipdave   For Business Inquiries: Red Rush Networks Arjav Shah +919173357735 [email protected] ---------------------------------------------------------------------------------------- Mari Veni Lyrics મારી વેણીમાં ચાર ચાર ફૂલ અંબોડલે સોહે સોહામણી ઝૂલ x 2 અંબોડલે સોહે સોહામણી ઝૂલ પહેલુ ફૂલ જાણે મારા હૈયાના હારનું પહેલુ ફૂલ …. પહેલુ ફૂલ જાણે મારા હૈયાના હારનું જાણે મારા હૈયાના હારનું જાણે પેલું રાતરાણી ફૂલ દિવસે ના બોલે એ મોટાના માનમા દિવસે ના બોલે એ મોટાના માનમા રાતડીએ બોલે બૂલબૂલ મારી વેણીમાં મારી વેણીમાં ચાર ચાર ફૂલ અંબોડલે સોહે સોહામણી ઝૂલ x 2 ---------------------------------------------------- Mari veni ma char char phool Ambodale sohe sohamani jhool x 2 Ambodale sohe sohamani jhool x 2 Pehlu phool jaane mara haiyya na haar nu Pehlu phool.. Hooo.. Pehlu phool jaane mara haiyya na haar nu Jane pelu raat raani phool DIvase na bole e mota na maan ma x 2 Ratadiye bole bulbul Mari Veni Ma… Mari veni ma char char phool Ambodale sohe sohamani jhool..

Comments