Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Jaag ne Jadva | Ishani Dave | Gujarati Song в хорошем качестве

Jaag ne Jadva | Ishani Dave | Gujarati Song 8 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Jaag ne Jadva | Ishani Dave | Gujarati Song

#IshaniDave #JaagNeJaadva #Prabhatiya #NarsinhMehta ગુજરાતમાં પ્રભાતિયાં ઘણા છે, પણ નરસિંહ મેહતાએ પ્રભાતિયાંમાં એવો પ્રાણ પૂર્યો છે જેવી રીતે વાંસળી તો ઘણી છે પણ ક્રુષ્ણ એ એમાં સુર ઉપરાંત કાંઈક અદ્રશ્ય પ્રાણ પૂર્યો. ક્રુષ્ણ અને નરસિંહના સંગમના આ પ્રભાતિયાથી ભાગ્યેજ કોઈ ગુજરાતી ભીંજાણો નહિ હોય. "જાગ ને જાદવા ક્રુષ્ણ ગોવાળિયા.. તુજ વિના ધેનમાં કોણ જાશે ?? ભણે નરસૈંયો તારા ગુંણ ગાય તને રીજવે, કે આ બૂડતાંની બાહ્યડી હવે કોણ જાલશે ?" ગીતા નું ગીત ગાનાર ગોવાળિયા ગોવિંદ ને લડાવતું આ પ્રભાતિયું, હું ઈશાની દવે મારા પિતાશ્રી પ્રફુલ દવે ના આશિર્વાદથી ફરી એકવાર ગુજરાતની સવાર શણગારવા આપને અર્પિત કરું છું. Audio Credit : Created by : Shree Narsinh Mehta Singer : Ishani Dave Music : Hardik Dave Guitar : Jainam Modi Bass Guitar : Mayank Kapadia Mix and Master : Swar Mehta Vocals recorded at : Treehouse Studio Ahmedabad Video Credit : Creative Director : Ojas Rawal Director and Concept : Pratik Jadav Producer : Arjav Shah Co-producer : Mardav Shah Production Head : Avinash Gadhvi DOP : Dinesh Prajapati Editor : Gopal Parmar Colourist : Aman Shah @Adorn Cine Lab Line Producer : Bhikhubhai Kamaliya Art Work : Mardav Shah and Rizu Motion Poster : Rutul Joshi Outfit : Wearing : Vana Ethnics Styled by : Niki Joshi Special Thanks : Mangal Dham bhaguda charitable Trust Prafull Dave Maya Bhai Ahir Jayraj Ahir Darshan Shah Lyrics : હે જાગને તું જાદવા, કૃષ્ણ ગોવાળીયા તુજ વીના ધેનમાં કોણ જાશે હે જાગને … તું જાદવા … દહિતણાં હદીથરા ઘી તણાં ઘેબરા કઢીયેલા દૂધ તે કોણ પિશે હે જાગને તું જાદવા, કાનુડા ગોવાળીયા તુજ વીના ધેનમાં કોણ જાશે જાગને જાદવા… - - - - - - - - - - - - - - - - - - He Jaag ne tu jaadva Krishna govaliya Tuj vina dhen ma Kaun jaashe He jaag ne … mara jaadva Dahi tana dahithara Ghee tana ghebra Kadhiyela dudh te Kaun pishe He Jaag ne tu jaadva Kanuda govaliya Tuj vina dhen ma Kaun jaashe Hee Jaag ne tu jaadva ______________________________________________________ Facebook :   / ishanipdave   Instagram :   / ishanipdave   Twitter :   / ishanipdave   For Business Inquiries: Red Rush Networks Arjav Shah +919173357735 [email protected]

Comments