Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб જન્મો જનમ ની હતી હું આંધળી ઓળખ્યા પછી આવી લહેર પૂનમ માટે અંજુબેન લાઈક કરો krishna mandal કાજલબેન в хорошем качестве

જન્મો જનમ ની હતી હું આંધળી ઓળખ્યા પછી આવી લહેર પૂનમ માટે અંજુબેન લાઈક કરો krishna mandal કાજલબેન 6 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



જન્મો જનમ ની હતી હું આંધળી ઓળખ્યા પછી આવી લહેર પૂનમ માટે અંજુબેન લાઈક કરો krishna mandal કાજલબેન

પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍 ........ ગુરુ ભજન....... એવા ગુરુજી બેઠા છે આગમ દેશ માં રે ઓળખ્યા પછી આવે લહેર જો એવા ગુરુજી બેઠા છે આગમ દેશ મા રે એવા જન્મો જનમની હતી હું આંધળી રે ગુરુજીએ દીધા આંજણ આજી રે એવા ગુરુજી બેઠા છે આગમ દેશ માં રે એવા પડ્યા રે અંજવાળા મારા દેહમાં રે એવા આગમનો દેખાય મારગ રે એવા ગુરુજી બેઠા છે આગમ દેશ માં રે એવા ઈગલા પિંગલા ને સાથે સૂક્ષ્મણા રે નુરતા સુરતા સાહેલી નો સાથ જો એવા ગુરુજી બેઠા છે આગમ દેશ માં રે એવો પાસ સહિયરનો સાથ એક થયો રે એ તાર મોતી માં પોરવાય જો એવા ગુરુજી બેઠા છે આગમ દેશ માં રે એવો ઈ તાર ગયો છે બાવન બાગમાં રે એવા અલખ ધણીએ જાલો છે મારો હાથ રે એવા ગુરુજી બેઠા છે આગમ દેશ માં રે એવો સ્વયંવર રસો છે ગુરુના દેશમાં રે ગુરુજીએ દીધા કન્યાદાન જો એવા ગુરુજી બેઠા છે આગમ દેશ માં રે એવા જન્મો જનમની બાંધી પ્રીતડી રે સુરતા રાણીનો જય જય કાર રે એવા ગુરુજી બેઠા છે આગમ દેશ માં રે ગુરુ રે પુરુષોત્તમના શરણમાં રે એવા રાત દિવસ કરીએ લીલા લેર જો એવા ગુરુજી બેઠા છે આગમ દેશ માં રે ઓળખ્યા પછી આવે લહેર જો એવા ગુરુજી બેઠા છે આગમ દેશ મા રે #satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal  #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal #satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar sanatan #sanatani #dharma #bhagwa #akhandbharat #sanatandharm #bapasitaram #hindudharma #yogi #bajrangdal #sanatan #sanatani #dharma #bhagwa #akhandbharat #sanatandharm #bapasitaram #hindudharma #yogi #bajrangdal #vedas #om #gurupurnima

Comments