Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб પાકે તોય મીઠા નો થાય|| કીર્તન નીચે લખેલ છે|| satsang na sur в хорошем качестве

પાકે તોય મીઠા નો થાય|| કીર્તન નીચે લખેલ છે|| satsang na sur 1 месяц назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



પાકે તોય મીઠા નો થાય|| કીર્તન નીચે લખેલ છે|| satsang na sur

ભોલા ભાઇ ધૂન વાળા મો. 6353313973 * કીર્તન * આતો કડવા વેલા ના કડવા તુંબડા, એતો પાકે તોય મીઠા નો થાય આ મનના મેલા તુંબડા, ભલે ચાર ચાર ધામની જાત્રા કરો, એના મન પવિત્ર નો થાય, આ મનના મેલા તુંબડા ભલે ગંગા ને જમના માં ડુબકી મારો, તોય મનડા નો મેલ નો ધોવાય, આ મનના મેલા તુંબડા ભલે ટીલા ને ટપકાં ભાલે રે કરે, એના કપાળે થી કલંક નો જાય, આ મનના મેલા તુંબડા ભલે સાધુ જમાડે ભલે સંત જમાડે, એના ભૂખ્યા ટળવળે માં બાપ, આ મનના મેલા તુંબડા ભલે સાંભળે કથા ને સાંભળે રામાયણ, એતો સાંભળે નઈ માં બાપ ની વાત, આ મનના મેલા તુંબડા આતો કડવા વેલા ના કડવા તુંબડા

Comments