Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Tamari Murti Vina Mara Nath Re Biju Mane Aapsho Ma | તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો મા в хорошем качестве

Tamari Murti Vina Mara Nath Re Biju Mane Aapsho Ma | તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો મા 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Tamari Murti Vina Mara Nath Re Biju Mane Aapsho Ma | તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો મા

‪@jayswaminarayanmeshwa‬ Presenting : Tamari Murti Vina Mara Nath Re Biju Mane Aapsho Ma | Dinesh Vagashiya | Jay Swaminarayan | Lyrical Kirtan | #ghanshyam #kirtan #devotional #lyrical #swaminarayan Album : Swaminarayan Kirtan - 10 Song Name :Tamari Murti Vina Mara Nath Re Biju Mane Aapsho Ma Singer : Dinesh Vaghashiya Music : Hasmukh Patadiya Lyrics : Premanand Swami Genre : Swaminarayan Kirtan Deity : Swaminarayan Temple : Chhapaiya Festival : Poonam, Samaiyo Label : Ganesh Digital તમારી મૂર્તિ વિના મારા નાથ રે,  બીજું મને આપશો મા; હું તો એ જ માગું છું જોડી હાથ રે, (2)  બીજું મને આપશો મા... આપો તમારા ભક્તજનો નો સંગ રે, (2)  મારા જીવમાં એ જ ઉમંગ રે... બીજું મને આપશો મા તમારી મૂર્તિ વિના મારા નાથ રે,  બીજું મને આપશો મા મારા ઉરમાં કરો નિવાસ રે, (2)  મને રાખો રસિયા તમ પાસ રે... બીજું મને આપશો મા તમારી મૂર્તિ વિના મારા નાથ રે,  બીજું મને આપશો મા એ જ અરજી દયાનિધિ દેવ રે, (2)  આપો ચરણકમળની સેવ રે... બીજું મને આપશો મા તમારી મૂર્તિ વિના મારા નાથ રે,  બીજું મને આપશો મા કરો ઇતર વાસના દૂર રે, (2)  રાખો પ્રેમાનંદને હજૂર રે...બીજું મને આપશો મા તમારી મૂર્તિ વિના મારા નાથ રે,  બીજું મને આપશો મા સ્વામિનારાયણ સત્સંગી ભજન,લોક ડાયરો ,સંતવાણી,લગ્ન ગીત ,રાસ ગરબાના પ્રોગ્રામ માટે કોન્ટેક્ટ કરો દિનેશ વઘાસીયા - મોં.99258 02210 Subscribe and stay updated to MeshwaFilms channel today. Like Our Facebook Page :http://bit.ly/MeshwaFilmsFB Follow Us On Instagram : http://bit.ly/IGMeshwaFilms Follow Us On twitter :  / meshwafilms   visit our website :https://meshwafilms.com/

Comments