Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Shreeji Ne Pyara Bahu Mogra Na Phool | શ્રીજી ને પ્યારા બહુ મોગરા ના ફુલ | в хорошем качестве

Shreeji Ne Pyara Bahu Mogra Na Phool | શ્રીજી ને પ્યારા બહુ મોગરા ના ફુલ | 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Shreeji Ne Pyara Bahu Mogra Na Phool | શ્રીજી ને પ્યારા બહુ મોગરા ના ફુલ |

‪@jayswaminarayanmeshwa‬ Presenting : Shreeji Ne Pyara Bahu Mogra Na Phool | Dinesh Vaghashiya | #devotional #kirtan #swaminarayan #gujarati હે..મોગરા ના ફૂલ સખી મોગરા ના ફુલ શ્રીજી ને પ્યારા બહુ મોગરા ના ફુલ મોગરા ના ફૂલ સખી મોગરા ના ફુલ શ્રીજી ને પ્યારા બહુ મોગરા ના ફુલ (2) લક્ષ્મી વાડી શ્રીજી ની રુડી રળિયામણી (2) પુષ્પો લેવા ને હું તો પ્રેમે થી ચાલી (2) ખીલીયા ખીલીયા રે ત્યાં તો મન ગમતા ફુલ હે..મોગરા ના ફૂલ સખી મોગરા ફુલ શ્રીજી ને પ્યારા બહુ મોગરા ના ફુલ (2) ડોલર ગુલાબ ગુલ ચંપો ચમેલી (2) કેતકી કરેણ જાઈ જુઈ અલબેલી (2) મોગરાની પાખડીમાં સૌરભ અમુલ હે..મોગરા ના ફૂલ સખી મોગરા ફુલ શ્રીજી ને પ્યારા બહુ મોગરા ના ફુલ (2) ફૂલડે ફૂલડે મેં નામ શ્રીજીનું લીધું (2) વીણી વીણી ને મારું મનડું પ્રોઈ લીધું (2) એકસોને આઠ ચૂંટ્યા મોગરાના ફૂલ હે..મોગરા ના ફૂલ સખી મોગરા ફુલ શ્રીજી ને પ્યારા બહુ મોગરા ના ફુલ (2) મોગરાની માળા ગુંથી માવ કવિરાયે (2) કાવ્યની કુસુમ માળા કદીના કરમાયે (2) વિણગુણ એ માળાતણા મૂલ છે અમુલ હે મોગરા ના ફૂલ સખી મોગરા ના ફુલ શ્રીજી ને પ્યારા બહુ મોગરા ના ફુલ (3) Song Name : Shreeji Ne Pyara Bahu Mogra Na Phool Singer : Dinesh Vaghashiya Music : Yash Limbachiya & Mehul Vaghela Mix & Master : Yash Limbachiya Lyrics : Traditional Recording : Jazz Music & Studio Genre : Swaminarayan Kirtan Deity : Swaminarayan Bhagwan Temple : Chhapaiya Festival : Poonam ,Samaiyo Label : Ganesh Digital સ્વામિનારાયણ સત્સંગી ભજન,લોક ડાયરો ,સંતવાણી,લગ્ન ગીત ,રાસ ગરબાના પ્રોગ્રામ માટે કોન્ટેક્ટ કરો દિનેશ વઘાસીયા - મોં.99258 02210

Comments