Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб જેતલપુર સ્વામિનારાયણ મંદિર નો અને રેવતીબળદેવજી મહારાજની મુર્તિઓ નો ઇતિહાસ || Jetalpur Temple History в хорошем качестве

જેતલપુર સ્વામિનારાયણ મંદિર નો અને રેવતીબળદેવજી મહારાજની મુર્તિઓ નો ઇતિહાસ || Jetalpur Temple History 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



જેતલપુર સ્વામિનારાયણ મંદિર નો અને રેવતીબળદેવજી મહારાજની મુર્તિઓ નો ઇતિહાસ || Jetalpur Temple History

જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને... ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી પર પધારી નવ નવ મંદિરો ના નિર્માણ કર્યા. એમા સદગુરુ આનંદાનંદ સ્વામી પાસે મહારાજે જેતલપુર મંદિર નું નિર્માણ કરાવ્યું. આ મંદિર ની પ્રતિષ્ઠા સંવત ૧૮૮૨ ના ફાગણ વદ આઠમ ના રોજ થયેલી. આ મંદિર મા જે મુર્તિઓ છે તે ઘણી જુની છે. એ બધો ઇતિહાસ અમે આમા કહ્યો જ છે જે તમે ધ્યાનપૂર્વક સાંભળજો. તમને આ વીડિઓ પસંદ આવે તો Like, Share જરુર કરજો. આ ચેનલ પર પહેલી વખત આવેલા ભક્તો ચેનલ ને સબ્સક્રાઇબ જરુર કરે. 🔹️સંદર્ભ ગ્રંથ:- ભુમાનંદ સ્વામી કૃત ઘનશ્યામ લીલામૃત સાગર, ઉત્તરાર્ધ તરંગ-૮૦. 🔹️સદગુરુ પ્રસાદાનંદ સ્વામી કૃત સ્વામિનારાયણ વિચરણ લીલામૃત, ઉત્તરાર્ધ વિશ્રામ-૧૦૪ (પ્રકાશન સ્વામિનારાયણ મંદિર કુંડળધામ) 🔹️વાસુદેવાનંદ વર્ણી કૃત સત્સંગીભુષણ અંશ-૪ અધ્યાય-૪૨ 🔹️વચનામૃત જેતલપુર નું બીજું. 🔹️સદગુરુ કૃષ્ણાનંદ સ્વામી કૃત હરીચરીત્રામૃત, અધ્યાય-૬૨ 🔹️શતાનંદ સ્વામી કૃત સત્સંગીજીવન પ્રકરણ-૪ અધ્યાય-૮૦ (પ્રકાશન સ્વામિનારાયણ મંદિર જેતલપુર) #swaminarayanbhagawan #jetalpur #jetalpurHistory #swaminarayanmandirjetalpur #jetalpurDham #gujaratTourisamPlace #yatraDhamNearAhmedabad #yatraDhamjetalpur #jetalpurPatotshav #revtibaldevjiMaharaj #aksharfulvadi #baps #swaminarayanmandir #swaminarayankirtan #swaminarayankatha #swaminarayanCharitra #swaminarayanprabhatiya #vadtalMandir #kalupurmandir #bhujMandir #harikrushnaMaharaj #gurukul #ekadashiKatha #GujaratiKatha #vachnamrut #bhaktachinatamani #nandmala #harililamrut #satsangijivan #shikshapatri #nishkulanandkavya #sardharKatha #NandSant #nandSantJivanKavan #nandSantAkhyan #brahmanandswamikirtan #premanandswamiKirtan #nishkulanandSwamikirtan #kirtanVivechan #muktanandswamikirtan #brahmanandswami #bhayatmanandswami #prasadanandSwami #swarupanandSwami #ramanandSwami #swaminarayanKathaKirtan

Comments