Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб હારે માસી મથુરા થી મળવા આવ્યા સરસ મજાનું નવું ભંજન (કીર્તન નીચે લખેલુ છે). в хорошем качестве

હારે માસી મથુરા થી મળવા આવ્યા સરસ મજાનું નવું ભંજન (કીર્તન નીચે લખેલુ છે). 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



હારે માસી મથુરા થી મળવા આવ્યા સરસ મજાનું નવું ભંજન (કીર્તન નીચે લખેલુ છે).

====કીર્તન====. હારે માસી મથુરા થી મળવા આવ્યા. હારે ઈતો આવા છે ગોકુળ ગામ રે માસી મથુરા થી મળવા. હારે એને ટોપલો લીધો માથે. હારે એને વાજિંત્ર લીધું હાથ રે માસી મથુરા થી મળવા આવા.......હારે માસી મથુરા થી મળવા આવ્યા. હારે માસી એ રૂપ બદલાવુ . હારે એને સોળેસજા સણ ગાર રે માસી મથુરા થી મળવા આવ્યા......હારે માસી મથુરા થી મળવા આવ્યા. હારે ઈતો ગોકુળ ની શેરીએ આવા. હારે ઈતો ધેર ધેર બાળક જોતા રે માસી મથુરા થી મળવા આવ્યા......હારે માસી મથુરા થી મળવા આવ્યા. હારે એને મામા કંસે મેલી. હારે એને સીધી છે નંદ ની ડેલી રે માસી મથુરા થી મળવા આવ્યા....હારે માસી મથુરા થી મળવા આવ્યા. હારે માસી ડોકના લાવ્યા દોરા. હારે માસી કેડના લાવ્યા કંદોરા રે માસી મથુરા થી મળવા આવ્યા......હારે માસી મથુરા થી મળવા આવ્યા. હારે માસી લીલી ડગલી લાવ્યા. હારે માસી રાતી ટોપી લાવ્યા. હારે માસી ઝબલા લાવ્યા જાજા રે માસી મથુરા થી મળવા આવ્યા......હારે માસી મથુરા થી મળવા આવ્યા. હારે ઈતો નંદ બાબા ને ધેરે આવા. હારે ઈતો કાના ને રમાડવા લાગ્યા રે માસી મથુરા થી મળવા આવ્યા..... હારે માસી મથુરા થી મળવા આવ્યા. હારે માતા જશોદા ભાન ભુલાણા. હારે ઈતો કરવા લાગ્યા ધરના કામ રે માસી મથુરા થી મળવા આવ્યા.....હારે માસી મથુરા થી મળવા આવ્યા. હારે કાનુડે કજીયો કરિયો. હારે માસી એ લીધો તેડી રે માસી મથુરા થી મળવા આવ્યા. હારે માસી મથુરા થી મળવા આવ્યા. હારે માસી એ લીધો લાગ. હારે માસી એ મોઢા માં દિધુ થાન રે માસી મથુરા થી મળવા આવ્યા......હારે માસી મથુરા થી મળવા આવ્યા. હારે કાનુડો લાગ્યો સુસવા. હારે માસી લાગ્યા મુજાવા રે માસી મથુરા થી મળવા આવ્યા.....હારે માસી મથુરા થી મળવા આવ્યા. હારે મને મુકો લાડીલા ભાણા. હારે નીયતર જાસે મારા પ્રાણ રે માસી મથુરા થી મળવા આવ્યા...હારે માસી મથુરા થી મળવા આવ્યા. હારે માસી એ રૂપ બદલાવુ. હારે એને લીધુ રાક્ષસી નુ રૂપ રે માસી મથુરા થી મળવા આવ્યા....હારે માસી મથુરા થી મળવા આવ્યા. હારે કાને ઢીંગલી જાણી ને ઉડાડી. હારે એને મેદાનમાં પસાડી રે માસી મથુરા થી મળવા આવ્યા.....હારે માસી મથુરા થી મળવા આવ્યા. હારે ત્યાંતો ગામના લોકો આવા. હારે ત્યાંતો આવા છે નંદ જશોદા રે માસી મથુરા થી મળવા આવ્યા....હારે માસી મથુરા થી મળવા આવ્યા. હારે માતા જશોદા એ તેડી લીધો. હારે એને નંદ બાબા ને દીધો રે માસી મથુરા થી મળવા આવ્યા.... માસી મથુરા થી મળવા આવ્યા. હારે જગત કે છે કાને માસી મારી. હારે એને મારી નથી પણ તારી રે માસી મથુરા થી મળવા આવ્યા....હારે માસી મથુરા થી મળવા આવ્યા. જય કનૈયા લાલ કી.

Comments