Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб યાત્રાધામ ની રેલગાડી🚉 ||👇 લખેલું છે || railgadi aavi bhakto ne man Bhavi в хорошем качестве

યાત્રાધામ ની રેલગાડી🚉 ||👇 લખેલું છે || railgadi aavi bhakto ne man Bhavi 4 месяца назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



યાત્રાધામ ની રેલગાડી🚉 ||👇 લખેલું છે || railgadi aavi bhakto ne man Bhavi

યાત્રાધામ ની રેલગાડી🚉 ||👇 લખેલું છે || railgadi aavi bhakto ne man Bhavi રેલગાડી આવી ભક્તો ને મન ભાવી _________🌿🌹🌿_______ રેલગાડી આવી ભક્તો ને મન ભાવી જુઓ ને મારી બેની આ રેલગાડી આવી રેલમાં ભર્યા દાણા આવ્યા તીરથ ના ટાણાં જુઓ ને મારી બેની આ રેલગાડી આવી રેલ ઉભી તીરથ ધામ મારે કરવા તીરથ ધામ જુઓ ને મારી બેની આ રેલગાડી આવી... ત્યાં થી આવી કેદારનાથ શંભુ એ પકડ્યો હાથ જુઓને મારી બેની આ રેલગાડી આવી... ત્યાં થી રેલ ઉપડી સીધી અવધ ઉતરી જુઓને મારી બેની આ રેલગાડી આવી... સરયૂ ના નીર માં નાયા રામ ચરણે મન લાગ્યા જુઓને મારી બેની આ રેલગાડી આવી... જાવું છે અમરનાથ પ્રભુ એ દીધો સાથ જુઓને મારી બેની આ રેલગાડી આવી... ત્યાં થી આવ્યા હરિદ્વાર અંતર ના ઉઘડ્યા દ્વાર જુઓને મારી બેની આ રેલગાડી આવી... આવ્યા છે ગંગા તીર મારું મન થયું છે સ્થિર જુઓને મારી બેની આ રેલગાડી આવી... ત્યાં થી આવ્યા છે કાશી મારી મટી ચોર્યાશી ની ફાંસી જુઓને મારી બેની આ રેલગાડી આવી... આવ્યા છે અમરનાથ જીવને કોઈ નો નહિ સંગાથ જુઓને મારી બેની આ રેલગાડી આવી... રેલમાં બેઠા છે ભક્તો લીધો ગોકુળ નો રસ્તો જુઓને મારી બેની આ રેલગાડી આવી... આવ્યા ઠકરાણી ઘાટ મારો ઉતરી ગયો થાક જુઓને મારી બેની આ રેલગાડી આવી... ત્યાં થી આવ્યા યમુના તીર મારી બુદ્ધિ કરી સ્થિર જુઓને મારી બેની આ રેલગાડી આવી... રેલમાં બેઠા છે ભક્તો એની હારે સંતો ભક્તો જુઓને મારી બેની આ રેલગાડી આવી... ત્યાં થી ગયા ગયાજી મારા પિતૃ થયા રાજી જુઓને મારી બેની આ રેલગાડી આવી... ગયા તા ચારે ધામ મારે સાધુ જમાડવાની હામ જુઓને મારી બેની આ રેલગાડી આવી... તીરથ થી આવ્યા ઘેર હવે થયા લીલાલેર જુઓને મારી બેની આ રેલગાડી આવી... જે તીરથ કરવા જાશે એના પિતૃ મોક્ષ જાશે જુઓને મારી બેની આ રેલગાડી આવી... એના પિતૃ નો મોક્ષ થાશે આ રેલગાડી આવી.... જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏 #prakriyavoice #રેલગાડીઆવીભક્તોનેમનભાવી #હનુમાનભજન #હનુમાનજયંતીસ્પેશિયલ #ઓખાહરણ #શિવભજન #દ્વારકાધીશજોરદારભજન #હેમંતચૌહાણનાભજન #કૃષ્ણભજન #રામભજન #ભક્તિગીત #સત્સંગ #ભજનસંતવાણી #ભજન #gujaratibhajan #bhaktigeet #bhajan-kirtan-satsang #kirtan #bhavnabhajan #bhaktiaahir #કીર્તન #Vasantben_Nimavat #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #વસંતબેન_નિમાવત #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત

Comments