Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб TALATI CUM MANTRI ની કામગીરીની વિસ્તૃત માહિતી તલાટી VANITA BARIA MA'AM દ્વારા | TALATI CLERK EXAM | в хорошем качестве

TALATI CUM MANTRI ની કામગીરીની વિસ્તૃત માહિતી તલાટી VANITA BARIA MA'AM દ્વારા | TALATI CLERK EXAM | 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



TALATI CUM MANTRI ની કામગીરીની વિસ્તૃત માહિતી તલાટી VANITA BARIA MA'AM દ્વારા | TALATI CLERK EXAM |

વનિતા બારીયા મેડમ કે જેઓ વર્તમાનમાં દાહોદ જિલ્લામાં તલાટી ક્રમ મંત્રીની ફરજ છેલ્લા 15 વર્ષથી બજાવી રહ્યા છે. જો ડોક્ટરનો છોકરો ડોકટર બને છે તો તલાટી ની છોકરી તલાટી કેમ ના બને અને તેમના પિતાશ્રી પણ તલાટી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેમને આ નોકરી પસંદ કરી અને સમાજ માં એક ઉદાહરણ બેસાડ્યું કે તલાટી નો હોદ્દો પણ નાનો નથી અને તેઓ આજે આ હોદ્દા પર રહી ને ગ્રામ્ય કક્ષાએ એક વહીવટી અધિકારીની ભૂમિકામાં રહીને ગ્રામ્ય નો વિકાસ કરી રહ્યા છે નજીકના સમયમાં તલાટીની પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ એ આ વીડિયો સંભળાવો જોઈએ કે તલાટી બન્યા પછી તમારે કઈ કામગીરી કરવાની છે TALATI CUM MANTRI ની કામગીરીની વિસ્તૃત માહિતી તલાટી VANITA BARIA MA'AM દ્વારા | TALATI EXAM | Follow Us Twitter :   / gktgujarat   Instagram:   / gktgujarat   Telegram: https://t.me/gktgujarat Facebook page:   / gktgujarat   website: https://gpscstation.in/ ​ You can also send an email to Gujarat Knowledge Track at [email protected] 8238128111 (only WhatsApp) You can subscribe to Gujarat Knowledge Track Channel at    / @gktgujarat  

Comments