Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Holi celebration Visavada 2020 || chhana ni ramat || в хорошем качестве

Holi celebration Visavada 2020 || chhana ni ramat || 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Holi celebration Visavada 2020 || chhana ni ramat ||

#holi_celebration #visavada #chhana_ni_ramat #maher #mahadev_editing my village visavada old sports બુરા ન માનો હોલી હે...આ વાક્ય તો આપે આજે ખૂબ સાંભળ્યું હશે. હોળીને રંગોનો પર્વ કહેવાય છે એ પણ આપ જાણતા જ હશો. પણ આજે અમે આપને જણાવીશું હોળી રમવાની એક અનોખી પરંપરા વિશે...સામાન્ય રીતે હોળી રમવા માટે લોકો રંગ અથવા ફૂલનો ઉપયોગ કરતા હોય છે. રંગો વડે હોળી રમી લોકો રાગ-દ્વેષ ભૂલી એક્તાના રંગે રંગાઇ જાય છે. પરંતુ સૌરાષ્ટ્રના એક ગામમાં લોકો એક બીજાને છાણાં ફેંકી હોળીનો તહેવાર ઉજવે છે.પોરબંદર નજીક આવેલા વિસાવાડા ગામે હોળીના બીજા દિવસે એટલે કે ધુળેટીના દિવસને અહીંના લોકો પડવા તરીકે ઉજવે છે. પડવો ત્રણ દિવસ સુધી ઉજવવામાં આવે છે, જેમાં હોળી પછીના ત્રણ દિવસમાં મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટે છે. ખાસ કરીને મોટાભાગના લોકો મહેર જ્ઞાતિના હોવાથી વિસાવાડા ગામના ચોકમાં સવારે આ જ્ઞાતિના લોકો એક બીજાને સામસામે છાણાં ફેંકી જુના મનદુઃખ અને વેર-ઝેર ભૂલી જાય છે. તેમા મહેર જ્ઞાતિના અલગ અલગ શાખ ના લોકો એક બિજાને છાણા મારી હોળી મનાવે છે. આ પ્રથા વાસાવાડા ગામની વર્ષો જુની છે જેમા નાના બાળકોથી માંડી મોટી ઉમરના ભાઇઓ પણ આ રીતે હોળી ઉજવે છે. Disclaimer- Video is for educational purpose only.copyright disclaimer under section 107 of copyright Act 1976,allowance is made for "fair use" for purposes such as criticism, commant, news reporting, teaching, scholarship, and research, Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor Fair Use.

Comments