Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб 🔴LIVE : Shrimad Satsangi Jivan Katha - 2022 | Raghuvir Vadi - Vadtal | Day 2 | Part 1 в хорошем качестве

🔴LIVE : Shrimad Satsangi Jivan Katha - 2022 | Raghuvir Vadi - Vadtal | Day 2 | Part 1 Трансляция закончилась 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



🔴LIVE : Shrimad Satsangi Jivan Katha - 2022 | Raghuvir Vadi - Vadtal | Day 2 | Part 1

Shrimad Satsangi Jivan Katha - 2022 | Raghuvir Vadi - Vadtal | Day 2 | Part 1 👉🏻 વક્તા :- પૂ. સ્વામી શ્રી કૈવલ્યસ્વરૂપદાસજી સ્વામી 👉🏻 Orator:- Pu. Swami Shri Kaivalyaswaroopdasji Swami ===== 👉🏻 સત્સંગી જીવન એ સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ છે. તે શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવનચરિત્ર અને ઉપદેશો (ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય) નું વર્ણન કરે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વયંની સૂચનાથી સત્સંગી જીવન શતાનંદ સ્વામી પાસે લખાવ્યુ હતું. 19,387 શ્લોકો સાથે સત્સંગી જીવનમાં 5 પ્રકરણો અને 328 અધ્યાય છે. પ્રકરણ 1, છપૈયામાં ધર્મદેવ, ભક્તિદેવી સ્વામિનારાયણ ભગવાન ના જન્મ, ભગવાન સમગ્ર ભારતના યાત્રા તથા રામાનંદ સ્વામીને મળી તેમના સિંહાસનના અનુગામી બનવાનું તરફ દોરી ગયેલી સંજોગોનો સારાંશ આપે છે. પ્ર 2, સદગુરુ શ્રી રામાનંદસ્વામી અક્ષરધામ ગયા પછી સહજાનંદ સ્વામી (ભગવાન સ્વામિનારાયણ) ગુરુ પરંપરાનો ઉપદેશ આપી મુમુક્ષુઓને ધર્મ - મર્યાદામાં રહેવા કહ્યું છે. સમાધિપ્રકરણ ચલાવી, વિવિધ ઉત્સવોની સાથે ધર્મોપદેશ કરી અનેક શહેરોમાં યજ્ઞોના ઉત્સવો કરીને ભક્તોને દર્શન પૂજનનો લાભ આપીને અક્ષરધામના અધિકારી કર્યા છે. પ્ર 3, ગઢપુર નિવાસી અભયરાજાના પરિવાર તથા અન્ય પ્રેમીભક્તોની ભાવના જોઇને અન્નકૂટોત્સવ કર્યો. શ્રીજીમહારાજ પ્રેમીભક્તોની ઇચ્છાઓ પૂરી કરવા ફુલદોલોત્સવ જેવા મહામહોત્સવો કરી અનેક ભક્તો ને અક્ષરધામ ના અધિકારી બનાવ્યા. પ્ર 4, શ્રીજીમહારાજે કથાશ્રવણ, પુરશ્ચરણ, દાન ની વિધિ અને પુરાણોના વર્ણનની વાત કરી. લોયામાં અલૌલિક શાકોત્સવલીલા અને માઘસ્નાન વિધિનું, સ્વર્ગ નરકે જનારના લક્ષણોનું વર્ણન.શ્રીહરિએ ગઢપુરમાં ગૂઢ ત્રણ સંકલ્પો :- મંદિરો બાંધવા, આચાર્યની સ્થાપના અને સદ્ગ્રંથોની રચના. શ્રીહરિ બન્ને આચાર્યો ને દીક્ષાવિધિ સમજાવતા, “દીક્ષા" શબ્દનો અર્થ, સામાન્ય અને મહા દીક્ષાના પ્રકાર, ઊર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવાની રીતનું વર્ણન. પ્ર 5, સત્સંગીઓને અક્ષરધામમાં જવાનો સરળ માર્ગ માટે દરેકના ધર્મો વિસ્તારથી લખ્યા. ચારે વર્ણ અને ચારે આશ્રમીઓની મર્યાદાઓનું, ખૂબ સરળ પાપનું પ્રાયશ્ચિતનું, વ્રતોના પ્રકારોને સરળ રીતે સમજાવી અને અંતમાં સમાધીનાં સાત અંગો કીધા તેનું વર્ણન. શ્રીજી ની અંતર્ધાન લીલા તથા શ્રીહરિજયંતી વ્રતની કથા લખેલી છે. 👉🏻 Satsangi Jeevan is the principal scripture of the Swaminarayan Sampradaya. It describes the biography and teachings (Dharma, Gyan, Bhakti, and Vairagya) of Bhagwan Swaminarayan. Satsangi Jivan was written by Shatanand Swami on the instructions of Bhagwan Swaminarayan Himself. There are 5 Prakrans (Volumes) and 328 Adhyayas (Chapters) in Satsangi Jivan with 19,387 Shlokas. Volume 1, summarizes the circumstances that led to the birth of Dharmadev, Bhaktidevi, Ghanshyam (Bhagwan Swaminarayan) in Chhapaiya, Bhagwan pilgrimage of all India and meeting Ramanand Swami and becoming his successor to the throne. Vol. 2, after Sadguru Shri Ramanandaswami went to Akshardham, Sahajanand Swami (Bhagwan Swaminarayan) preached the Guru tradition and asked the devotees to stay within the limits of religion. After that, by wandering in Satsangs, performing Samadhi Prakaran, Yajnas, and festivals in many cities, and has given the benefit of Darshan Pujan to the devotees. Vol. 3, seeing the excitement of Gadhpur resident Abhay Raja's family and other devotees, he celebrated Annakut Utsav. Shriji Maharaj performed great festivals like Fuldol Utsav to fulfill the desires of the devotees and he made many devotees the inhabitants of Akshardham. Vol. 4, Shreeji Maharaj recited many scriptures, rituals of charity, and descriptions of Puranas. Describing the celebrating Alaukik Shakotsav in Loya, ritual of Maghsnan and description of the features of heaven and hell. Shrihari in Gadhpur made three mysterious resolutions: - To build temples, to establish Acharya, and to compose scriptures.Explaining the initiation ceremony to both the Acharyas, Shrihari explained the meaning of the word "Diksha", the types of general and Maha Diksha,the ritual of wearing the Urdhva Pundra Tilak and so on. Vol. 5, the simple way for Satsangis to go to Akshardham, everyone's duties were written from the area. The boundaries of the four races and the four ashrams, a very simple way of the atonement for sin, Explaining types of Vratas in a simple way, and seven limbs of Samadhi are described. The story of Shreeji's going back to Akshardham and Shrihari Jayanti Vrata is written ===== Share, Support, Subscribe, Follow: - 👉 YouTube :    / swaminarayanvadtalgadiofficial   👉 Facebook :   / swaminarayanvadtalgadi   👉 Twitter:   / vadtalgadi   👉 Instagram :   / swaminarayanvadtalgadi_   👉 Website : https://www.svg.org/ 👉 WhatsApp No.: +91 95 1200 1008 👉 Email: [email protected] ===== 👉 Play Store :- https://play.google.com/store/apps/de... 👉 App Store :- https://apps.apple.com/in/developer/v... ====== #ShrimadSatsangiJivan #RaghuvirVadi #Vadtal #Kaivalyaswami #SwaminarayanSampraday #SwaminarayanKatha#SwaminaryanBhagwan #Svg #SwaminarayanVadtalGadi #Lndym #Vadtalgadi #HinduDharma #MaharshiVedavyasa

Comments