Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб શ્રી મહાકાળી માતાજી મંદીર, સાંપડ ગામ, તા. પ્રાંતિજ, જી. સાબરકાંઠા в хорошем качестве

શ્રી મહાકાળી માતાજી મંદીર, સાંપડ ગામ, તા. પ્રાંતિજ, જી. સાબરકાંઠા 5 лет назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



શ્રી મહાકાળી માતાજી મંદીર, સાંપડ ગામ, તા. પ્રાંતિજ, જી. સાબરકાંઠા

શ્રી મહાકાળી માતાજી મંદીર, સાંપડ ગામ, તા. પ્રાંતિજ, જી. સાબરકાંઠા Shree Mahakali Mataji Mandir Sampad Ta. Prantij Dist Sabarkantha. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના સાંપડ ગામમા શ્રી મહાકાળી માતાજીનુ ભવ્ય શક્તિ પીઠ આવેલુ છે, મંદીર પરિસર કુલ ૫૩ એકરમા ફેલાયેલુ છે. મંદીર ટ્રસ્ટના શ્રી જયંતીભાઈ પટેલના જણાવ્યા અનુસાર મંદીર ૭૦૦ વર્ષ જૂનું છે, અને શક્તિ પીઠ છે. ભવ્ય પરિસર સાથે મંદીરમા તમામ સુવિધાઓ આવેલ છે. મંદીરનો જન્માષ્ટમીનો ખૂબ જ ભવ્ય મેળો ભરાય છે અને ઘણા બધા ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામા આવે છે. માતાજીના શક્તિ પીઠ તથા મંદીર પરિસરના દર્શન કરવા નિહાળો વિડિઓ. #OnlineGujaratNews #GujaratNews Please subscribe Channel "Online Gujarat News" and Press Bell Button.    / @onlinegujaratnews   www.onlinegujaratnews.co.in Call 9376594765 for Media Coverage and Programs near you. Online Gujarat News Motera, #Ahmedabad. #GujaratNaPrasidhdhMandirCampgain #GujaratNaPrasidhdhMandir Gujarat na prasidhdh Mandir Gujarat ke Prasidhdh Mandir. ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર કેમપેઈન

Comments