Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Bhakto Anand Manavo Prabhu Avani e Padhariya Che Lyrical Bhajan HD в хорошем качестве

Bhakto Anand Manavo Prabhu Avani e Padhariya Che Lyrical Bhajan HD 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Bhakto Anand Manavo Prabhu Avani e Padhariya Che Lyrical Bhajan HD

On auspicious occasion of Guru Hari Swami Shree’s 87th pragatya din Toronto Rhythm presents Bhakto Anand Manavo... Lyricist and Singer: Champak Sinh Lyrics: ====== ભક્તો આનંદ માનવો પ્રભુ અવની પધાર્યા છે...(2) સુખી કરવા સહુ જીવને સ્વયં આજે પધાર્યા છે...(૨) ભક્તો આનંદ માનવો પ્રભુ અવની પધાર્યા છે...(2) કર્યા નિર્ભય હરિજનને શ્રીજીનાં દિવ્ય વરદાને પ્રગટ એ સંત મુર્તિમાં કરીદે હાશ આ જીવને કરૂણા ધોધમં સહુને નિરંતર એ ડુબાડે છે...(૨) ભક્તો આનંદ માનવો પ્રભુ અવની પધાર્યા છે...(2) ધર્યો છે દેહ મન​વનો સ્વરૂપ આ છે ચિદાકાશી કરૂણામુર્તિ દુર્લભ એ અક્ષરધામનાં વાસી ગ્રહ્યું છે નામ આ જગનું અસલ ઓળખ છુપાવી છે...(૨) ભક્તો આનંદ માનવો પ્રભુ અવની પધાર્યા છે...(2) કરે લીલા સહજભાવે સ્મ્રુતિના દાન દ​ઈ દેતા સુહ્રદભાવે જીવાડીને હરિમાં લીન એ કરતા બન્યાં છે દાસ ભક્તોના ગરજ અદ્ભુત ધરાવી છે...(૨) ભક્તો આનંદ માનવો પ્રભુ અવની પધાર્યા છે...(2) હ્રદયની પ્રાર્થના નિશદિન રહે બસ આશરો તારો નથી કોઇ આરઝુ તુજ વિન જીવન આનંદ તુ મારો ગુણાતીત બાગમાં રહીને તમારી હાશ લેવી છે...(૨) ભક્તો આનંદ માનવો પ્રભુ અવની પધાર્યા છે...(2) સુખી કરવા સહુ જીવને સ્વયં આજે પધાર્યા છે...(૨) ભક્તો આનંદ માનવો પ્રભુ અવની પધાર્યા છે...(2)

Comments