Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Cyclone Dana: બંગાળની ખાડીનું વાવાઝોડું વધારે તીવ્ર બન્યું, ક્યારે ત્રાટકશે અને પવનની ગતિ કેટલી હશે? в хорошем качестве

Cyclone Dana: બંગાળની ખાડીનું વાવાઝોડું વધારે તીવ્ર બન્યું, ક્યારે ત્રાટકશે અને પવનની ગતિ કેટલી હશે? 8 часов назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Cyclone Dana: બંગાળની ખાડીનું વાવાઝોડું વધારે તીવ્ર બન્યું, ક્યારે ત્રાટકશે અને પવનની ગતિ કેટલી હશે?

#Gujarat #Cyclone #cyclonedana વાવાઝોડું દાના આજે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવનાને જોતાં વહીવટીતંત્રે તૈયારીઓ શરૂ કરી છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશાની સરકારોનું કહેવું છે કે વાવાઝોડું દાનાને જોતાં તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. દાના વાવાઝોડાને જેતાં રેલવેએ વંદે ભારત અને રાજધાની એક્સપ્રેસ સહિત 200થી વધુ ટ્રેનોનું સંચાલન મુલતવી રાખ્યું છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશા સરકારે સાવચેતીનાં પગલે દરિયાકાંઠામાં વિસ્તારોથી લગભગ ત્રણ લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડ્યા છે. બંને રાજ્યોમાં દરિયાકાંઠાના જિલ્લાની તમામ શાળાઓને 25 ઑક્ટોબર સુધી બંધ કરવામાં આવી છે અને ડૉક્ટરો સહિત તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે. બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw... Privacy Notice : https://www.bbc.com/gujarati/articles... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati

Comments