У нас вы можете посмотреть бесплатно Vishwambhari Stuti with Lyrics | વિશ્વંભરી સ્તુતિ | Vishwambhari Song | Vishwambhari Stuti Gujarati или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
Vishwambhari Stuti with Lyrics | વિશ્વંભરી સ્તુતિ | Vishwambhari Song | Vishwambhari Stuti Gujarati | Vishvambhari Akhil Vishwa Tani Janeta 🔔 આપ સહુ ભક્તો ને નમ્ર નિવેદન છે કે આપ @NovaGujarati ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરીને ભજનો નો આનંદ માણે તેમજ અન્ય ભક્તો સાથે Share અને Like જરૂર કરે http://bit.ly/NovaGujarati 📱 Listen to Your Favourite Bhakti Songs, Get Full Lyrics & Meaning, Visit our Website https://www.NovaSpiritualIndia.com Popular Videos 🙏🏻 Lakh Lakh Divdani Aarti - • Lakh Lakh Divdani Aarti લાખ લાખ દિવડા... 🙏🏻 Ruda Jagmag Divda Thay - • Ruda Jagmag Divda Thay - Umiya Mataji... 🙏🏻 Shakradaya Stuti - • શક્રાદય સ્તુતિ Shakradaya Stuti Full ... 🙏🏻 Gayatri Satak Path - • ગાયત્રી શતક પાઠ Gayatri Satak Path Fu... Full Audio Song Available On 🎧 Jio Saavn - http://bit.ly/2JAioAm 🎧 Gaana - http://bit.ly/2JDZc4Q 🎧 WYNK - http://bit.ly/353GFGq 🎧 Spotify - http://spoti.fi/34WkOAT 🎧 Apple Music - http://apple.co/3neikUV 🎧 Amazon Music - https://amzn.to/3b069bK Set 'Vishwambhari Stuti' song as your Mobile Callertune (India Only) 🎵 Airtel Subscribers Dial 5432117550692 🎵 Vodafone Subscribers Dial 53712159662 🎵 Idea Subscribers Dial 5678912159662 🎵 BSNL (South / East) Subscribers sms BT 12159662 To 56700 🎵 BSNL (North / West) Subscribers sms BT 7461109 To 56700 Credits: Singer: Sohini Mishra Music Director: J Subhash Edit & Gfx : Prem Graphics PG Music Label: Music Nova Song Lyrics: વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા Vishwambhari Akhil Vishwa Tani Janeta વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા Vidhya Dhari Vadanma Vasajo Vidhata દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો Door-Budhhine Door Kari Sad-Buddhi Apo મામ્ પાહિ ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo ભુલો પડી ભવરણે ભટકુ ભવાની Bhulo Padi Bhavarane Bhataku Bhavani સૂજે નહી લગિર કોઈ દિશા જવાની sujhe Nahi Lagir Koi Disha Javani ભાસે ભયંકર વળી મનના ઉતાપો Bhaase Bhayankar Vali Man Na Utapo મામ્ પાહી ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo આ રંકને ઉગરવા નથી કોઈ આરો Aa Rankne Ugarava Nathi Koi Aaro જનમાન્ધ છું જનની હુ ગ્રહિ બાળ તારો Janmaand Chhu Janani Hu Grahi Baal Taro ના શું સુણો ભગવતિ શિશુ ના વિલાપો Naa Shu Suno Bhagavati Shishu Naa Vilapo મામ્ પાહિ ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo મા કર્મ જન્મ કથની કરતા વિચારૂં Maa Karma Janma Kathni Karta Vicharu આ સૃષ્ટિમા તુજ વિના નથી કોઈ મરૂં Aa Shrushtima Tuj Vina Nathi Koi Maru કોને કહું કઠણ યોગ તણો બળાપો Kone Kahu Katthan Yog Tano Balaapo મામ્ પાહિ ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો Hoon Kaam, Krodh, Madh Moh Thaki Chhakelo આડંબરે અતિ ઘણો મદથી બકેલો Aadambare Ati Ghano Madthi Bakelo દોષો થકી દુષિત ના કરી માફ પાપો Dosho Thaki Dushit Na Kari Maaf Paapo મામે પાહિ ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo ના શાસ્ત્ર ના શ્રવણનું પયપાન પીધું Naa Shaashtra Na Shravan Nu Paipaan Pidhu ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું Naa Mantra Ke Stuti Katha Nathi Kai Kidhu શ્રધ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો Shradhha Dhari Nathi Karya Tav Naam Jaapo મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo રે રે ભવાની બહુ ભૂલ થઈ છે મારી Re Re Bhavani Bahu Bhool Thayi Che Mari આ જિંદગી થઈ મને અતિશય અકારી Aa Zindagi Thai Mane Atishe Akaari દોષો પ્રજાળી સધળા તવ છાપ છાપો Dosho Prajaali Sagada Tava Chhaap Chhapo મામ્ પાહિ ઓમ્ ભગવતિ ભવ દુઃખ કાપો Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo ખાલી ન કોઈ સ્થળ છે વીણ આપ ઘારો Khaali Na Koi Sthal Che Vina Aap Dharo બ્રહ્માંડમાં અણુ અણુ મહી વાસ તારો Bhrahmandma Anu-Anu Mahi Vaas Taro શક્તિ ન માપ ગણવા અગણિત માપો Shakti Na Maap Ganava Agneeta Mapo મામ્ પાહિ ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો Paape Prapanch Karva Badhi Vaate Puro ખોટો ખરો ભગવતિ પણ હું તમારો Khoto Kharo Bhagavati Pann Hoon Tamaro જાડયાંધકાર દૂર કરી સદબુદ્ધિ આપો Jadyandhakaar Door Kari Sad-Budhhi Aapo મામ્ પાહી ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo શીખે સુણે રસિક છંદ જ એક ચિત્તે Sheekhe Sune Rasik Chandaj Ek Chitte તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચીતે Tena Thaki Trividhh Taap Talek Khachite વાધે વિશેષ વળી અંબા તણા પ્રતાપો Vadhe Vishesh Vali Amba Tana Prataapo મામ્ પાહિ ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo શ્રી સદગુરુ ના શરણમા રહીને ભજુ છુ Shri Sad-Guru Na Charanma Rahine Bhaju Chhu રાત્રિ દિને ભગવતિ તુજને ભજું છું Raatri Dine Bhagavati Tujne Bhaju Chhu સદ્ભક્ત સેવક તણા પરિતાપ ચાપો Sad-Bhakt Sevak Tana Paritaap Chaapo મામ્ પાહિ ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની Antar Vishe Adhik Urmi Thata Bhavani ગાઉ સ્તુતિ તવ બળે નમીને મૃગાની Gaun Stuti Tava Bale Namine Mrugaani સંસારના સકળ રોગ સમૂળ કાપો Sansarna Sakal Rog Samoola Kapo મામ્ પાહિ ઓમ ભગવતિ ભવ દુઃખ કાપો Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo Join Us ⦿ YouTube: http://bit.ly/NovaGujarati ⦿ Facebook: / novaspiritualindia ⦿ Instagram: / nova.spiritual.india ⦿ Android App: http://bit.ly/BhajanBhaktiApp ⦿ Website: https://www.medianova.in #VishwambhariStuti #BhaktiSong