Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ભાલા નો રસિયો વાલો રણુજામાં વસ્યો અષાઢી બીજ સ્પેશિયલ લાઈક કરો લખેલું છે krishna mandal કાજલબેન в хорошем качестве

ભાલા નો રસિયો વાલો રણુજામાં વસ્યો અષાઢી બીજ સ્પેશિયલ લાઈક કરો લખેલું છે krishna mandal કાજલબેન 2 месяца назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ભાલા નો રસિયો વાલો રણુજામાં વસ્યો અષાઢી બીજ સ્પેશિયલ લાઈક કરો લખેલું છે krishna mandal કાજલબેન

પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍 ..... રામાપીરનુ ભજન.... રૂમઝૂમ રૂમઝૂમ રામદેવપીર આવે રે, હાથમાં ભાલો ને વાલો ધુપલિયા ધમકાવે રે. મથુરામાં જનમ્યા વાલો ગોકુળમાં આવ્યા જો, દ્વારકાનો નાથ વાલો રણુજામા વસ્યો રે. રૂમઝૂમ રૂમઝૂમ રામદેવપીર આવે રે, હાથમાં ભાલો ને વાલો ધુપલિયા ધમકાવે રે. વાંસળી નો લેતો વાલો લાકડી નો લેતો રે, ભાલાનો છે રસિયો વાલો રણુજામાં વસ્યો રે. રૂમઝૂમ રૂમઝૂમ રામદેવપીર આવે રે , હાથમાં ભાલો ને વાલો ધુપલિયા ધમકાવે રે. હાથીડે નો બેસે વાલો રથડે નો બેસે રે, ઘોડલાનો રસિયો વાલો રણુજામાં વસ્યો રે. રૂમઝૂમ રૂમઝૂમ રામદેવપીર આવે રે, હાથમાં ભાલો ને વાલો ધુપલિયા ધમકાવે રે. સાખડી નો પેરે વાલો પાવડી નો પેરે રે, મોજડીનો રસિયો વાલો રણુજામાં વસ્યો રે, રૂમઝૂમ રૂમઝૂમ રામદેવપીર આવે રે, હાથમાં ભાલો ને વાલો ધુપલિયા ધમકાવે રે. દહીં નો પીવે વાલો દૂધ નો પીવે રે, દેગુ નો રસિયો વાલો રણુજામાં વસ્યો રે, રૂમઝૂમ રૂમઝૂમ રામદેવપીર આવે રે, હાથમાં ભાલો ને વાલો ધુપલિયા ધમકાવે રે. હરિનાં ચરણે ભાટી હરજી બોલ્યા રે, સદાય ચરણોમાં પીર રાખજો અમને રે. રૂમઝૂમ રૂમઝૂમ રામદેવપીર આવે રે, હાથમાં ભાલો ને વાલો ધુપલિયા ધમકાવે રે. #satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal  #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal #satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar#ramapir #jay #ranuja #ramdev #ramdevpir #ramdevra #jayramapir #jaybabari #alakh #babaramdev #alakhdhani #dwarkadhish #ramdevbaba #surat #rajkot #runicha #moj #shree #dwarka #vadodara #ramadhani #marvad #mahadev #junagadh #palitana #ram રણુજા, મારવાડ, અજમલ જી તંવર, ભાદરવા સુધી બીજ, રામદેરિયા, કાશ્મીર, રાજસ્થાન, મીનલ દેવી, હિન્દુ, રામદેવ જયંતી, સમાધિ, પીપળીધામ, સુરેન્દ્રનગર, શુક્લ એકાદશી, મહારાજા ગંગા સિંહ, રામદેવપીર ના પરચા, સેવા મંડળ, તંવર વંશ,

Comments