Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ભરેલા તુરીયા: કાઠીયાવાડીઓ ના રસોડામાં રોજિંદા મસાલાથી બનતું ભરેલ તુરીયા નું ટેસ્ટી શાક.Turai Sabji. в хорошем качестве

ભરેલા તુરીયા: કાઠીયાવાડીઓ ના રસોડામાં રોજિંદા મસાલાથી બનતું ભરેલ તુરીયા નું ટેસ્ટી શાક.Turai Sabji. 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ભરેલા તુરીયા: કાઠીયાવાડીઓ ના રસોડામાં રોજિંદા મસાલાથી બનતું ભરેલ તુરીયા નું ટેસ્ટી શાક.Turai Sabji.

તુરીયા કે જેને તુરઇ કે Ridge Gourd પણ કહે છે તેમા અનેક હેલ્થ બેનેફીટ હોવા છતા ઘર મા દરેક ને તુરીયા નુ શાક પસંદ સામાન્ય રીતે નથી હોતુ. પરંતુ આ વિડિયો મા બતાવેલ રીત પ્રમાણે ભરેલ તુરીયા નું શાક બનાવશો તો ઘર ના નાના મોટા સહુ ને પસંદ આવશે. આ એક્દમ કાઠીયાવાડી સ્ટાઇલ થી બનતા ભરેલ તુરીયા ના શાક માં રસોડા ના રોજ બરોજ ના મસાલા નો ઉપયોગ કરેલ છે. તુરીયા ના હેલ્થ બેનેફીટ જોઇએ તો : વજન ઘટાડવા માટે આદર્શ, ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ કરે છે, શરીરમાં ગરમી ઘટાડે છે, અકાળે સફેદ થતા અને વાળ ખરતા અટકાવે છે ઉપરાંત ચામડીના રોગોને પણ અટકાવે છે. Turiya, also known as Turi or Ridge Gourd, has many health benefits, but not everyone at home likes Turiya's sabji . But if you make the Bharawa Turai (stuffed Turiya) as demonstrated in this video, then all the members of the household will definitely like it. Few health benefits of Turiya: Ideal for weight loss, helps control diabetes, reduces body heat, prevents premature greying and hair loss, as well as prevents skin diseases. #bharela_turiya_shak. દાદી મા શીખવાડે છે બે સંભારા : તુરીયા ની છાલ અને મરચા નો સંભારો અને લોટ વાળા મરચા નો સંભારો , Sambhara recipe by Grandma    • દાદીમાં (83+ age) શીખવાડે છે બે સંભાર...   ગુજરાતી ટચ સાથે બનાવો મસાલેદાર ક્રીમી ગ્રેવી વાળુ પરવળ નું શાક, | Recipe of Parwal Sabji with unique style    • ગુજરાતી ટચ સાથે બનાવો મસાલેદાર ક્રીમી...   ગલકા ની પાઉભાજી l YouTube પર પહેલી વાર,બધા ને ભાવશે તે ગેરન્ટી l Galaka ni Paunbhaji Pavbhaji recipe    • ગલકા ની પાઉભાજી YouTube પર પહેલી વાર ...   Please subscribe to my channel :    / rakshaskitchenbasket   Enjoy other recipes in Raksha's Kitchen Basket #kathiyawadi_dhabastyle_turiya #bharva_turai #ridgegourdsabji #tori_bharwa #stuffed_turai #howtomakebharelturiya #specialstuffing #rakshaskitchenbasket #tori_sabji

Comments