Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Gherdar Ghagharo ||ઘેરદાર ઘાઘરો || Rinku Bharwad &Yash Bharwad || New Song ||2024 в хорошем качестве

Gherdar Ghagharo ||ઘેરદાર ઘાઘરો || Rinku Bharwad &Yash Bharwad || New Song ||2024 10 дней назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Gherdar Ghagharo ||ઘેરદાર ઘાઘરો || Rinku Bharwad &Yash Bharwad || New Song ||2024

SK DIGITAL Presents... Gherdar Ghagharo ||ઘેરદાર ઘાઘરો || Rinku Bharwad &Yash Bharwad || 2024 ||New Song @skdigital. ✠Title : Gherdar Ghaghro ✠Singar -Rinku Bharwad &Yash Bharwad ✠Lyrics &Composition : Rahul Dafda ✠Music : Gaurang Pala ✠Artist : Murli Hadgada Jinal raval ✠Dop:-Dhruv bhatiya ✠Director& Choreographer : Vishnu thakor adalaj ✠Producer : Gopal Hadgada ✠Production :. Rahul ✠Makeup hair: Anjali desai ✠Aart : Het Rathod ✠Sport boy : Lalo. dungaji ✠Dance Group : Minaxi vaghela .Vikram vaghela ✠Light : Patel light (Baroda) ✠Floor music Arenge: sunil kachhiya ✠Poster design : Raj Charoliya 🎧Youtube channel management 🎧 Ketan Toyta (KT) #gerdargagro #rinku_bharwad #yashbharwad #skdigital __________________________________________ Ott platform Jiosaavn https://www.jiosaavn.com/album/gherda... Instagram https://www.instagram.com/reels/audio... Wynk https://wynk.in/music/album/gherdar-g... Gaana https://gaana.com/album/gherdar-ghagh... Apple Music   / gherdar-ghagharo-single   Spotify https://open.spotify.com/album/0uT9TJ... Amazon Prime Music https://music.amazon.in/albums/B0DHV4... -------------------------------------------- 🔥ઘેરદાર ઘાઘરો🔥 હો પેરી ઝાંઝર ની જોડી કેડે કંદોરો ચોડી મેરી આભલયાળી મોજડી ને કપાળે તીલડી ચોળી..(2) હું ઘેરદાર ઘાઘરો પહેરીને ઘૂમવું મારે.. મારા પિયુજી તારી જોડે રમવું મારે..(2).. ચણીયા ચોળી માં છોરી લાગે તો ગોરી ગોરી હું ચાંદને તુ ચકોરી દલડા લીધા તે ચોરી રાત ભર તારી જોડે જીવ રમવું મારે હૈયા હાથમાં રાખીને.. ઝૂમવું મારે..(2). ઘેરદાર ઘાઘરો પહેરીને ઘૂમવું મારે.. મારા પિયુજી તારી જોડે રમવું મારે.. હે ગરબાની રાત છે ભેરુ સંગાથ છે મનડા મૂકીને આજ રમી લેજો કોઈ મનગમતું મીત તારી સામે મળે તો હૈયાની વાત તમે કરી દેજો 🎹ફીલર🎹 હે સોળે શણગાર સજી ધજી હુ ઉભી છુ તારી વાટે ક્યારે આવે પ્રીતમ મારો રમવા રે નવરાતે... જે સમણા નો છે સથવારો ઇ આવ્યો તારો સાયબો જગમગતા કપડા પેરીને હારે રમશુ રાહડો.. મારાજેવો જામલો બીજે જામે નઇ તારે મારા પિયુજી તારી જોડે રમવું મારે.. ઘેરદાર ઘાઘરો પહેરીને ઘૂમવું મારે.. મારા પિયુજી તારી જોડે રમવું મારે.. 🎹ફીલર🎹 હે પેલો ને છેલ્લો પ્રેમ તારા પર વરસાવશું દિલના રે દરવાજે થી ડેલી સુધી આવું ગરબાની પાર્ટનર તને લાઈફ પાર્ટનર બનાવશું આખી જિંદગી તારી જોડે ગરબે રમવા આવશુ.. હું તારી જ છું ઢોલ વગાડીને કહી દે તું તારે મારા પિયુજી તારી જોડે રમવું મારે.. ઘેરદાર ઘાઘરો પહેરીને ઘૂમવું મારે.. મારા પિયુજી તારી જોડે રમવું મારે.. રાત ભર તારી જોડે જીવ રમવું મારે હૈયા હાથમાં રાખીને.. ઝૂમવું મારે.. ગીતકાર ✍️ રાહુલ દાફડા 🔥Gherdar Ghagharo🔥 A pair of ho peri zanzers Kade Kandoro Chodi Mary Abhalyali Mojdi Ne Tildi choli on the forehead..(2) I want to walk around in dark robes. My Puji I want to play with you..(2).. Chori in Chaniya Choli Gori Gori if you think I am chakori to the moon The theft that took the ball I want to play life with you all night long With my heart in my hand... I want to walk around wearing dark clothes. My Puji I want to play with you.. Hey, it's Garba's night Bheru is Sangath Put your mind and play today If you meet someone you like You can talk about Haiya 🎹Feeler🎹 He is decorated with sixteen decorations I stand for you When will you come my love? Play Re Navarat... Which is of Samana E came your Saibo Wearing bright clothes Lose Ramshu wait.. You can't jam like me anywhere else My Puji I want to play with you.. I want to walk around wearing dark clothes. My Puji I want to play with you.. 🎹Feeler🎹 Hey pelo ne last love We will rain on you From the door of the heart Come to Delhi Garbani partner to you We will make life partner All my life with you Let's come to play. I am yours, say it by beating the drum My Puji I want to play with you.. I want to walk around wearing dark clothes. My Puji I want to play with you.. I want to play life with you all night long With my heart in my hand.. I want to jump.. Lyricist ✍️ Rahul Dafda

Comments