Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Rakesh Barot | આવે તારી યાદ | Aave Tari Yaad | 2024 New Gujarati Song | નવું ગુજરાતી ગીત в хорошем качестве

Rakesh Barot | આવે તારી યાદ | Aave Tari Yaad | 2024 New Gujarati Song | નવું ગુજરાતી ગીત 2 месяца назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Rakesh Barot | આવે તારી યાદ | Aave Tari Yaad | 2024 New Gujarati Song | નવું ગુજરાતી ગીત

પ્રેમ થયો હોય ત્યારે પ્રેમી ને દરેક પળે યાદ કરવા ની વાત એટલે રાકેશબારોટનું નવુ ગીત "આવે તારી યાદ". પ્રેમ માં દરેક ક્ષણે પ્રિયતમાની યાદ અપાવતું આ ગીત નિહાળો ફક્ત ‪@SaregamaGujarati‬ પર... Our beloved superstar, Rakesh Barot, is back with a new Gujarati song, "Aave Tari Yaad." This touching love song is about missing someone special. Feel the deep emotions with "Aave Tari Yaad" only on ‪@SaregamaGujarati‬ Credits: Singer: Rakesh Barot Producer: Red Velvet Cinema Lyrics: Ajay gohel Music: Dipesh chavada Concept & director: Shankar thakor borisanawala Creative Head : Dhyey Films & Team Artist: Rakesh Barot, vidhi Shah, Bharat Chaudhary Co.artist: Janavi patel, Soham chatralwala group Dop: montu rajput Editing: Kishor Rajput Technically Support: Jenish Talaviya Production management : jigar panchal Light's equipments: Kalpesh jadav Sound operator: Sunil kachiya Spot boys: Kiran thakor , jitu Makeup & hairstyles: Lata patel Ass.director: Babusinh thakor Poster design: Aman Agola Spc thanks: manish patel ,divyang patel Food management: the Village Vila cafe Lyrics: હો ગોમમાં જાવ તો આવે તારી યાદ (૨) અરે હરતા ફરતા આવે તારી યાદ હે તને આવે કે ના આવે મને તારી યાદ અરે વડલે જવું તો આવે તારી યાદ ગોમ ના પાદરે જાવ તો આવે તારી યાદ તને આવે કે ના આવે મને આવે તારી યાદ છે હે જ્યાં જોઉં ત્યાં ચહેરો તારો નજરે મારે આવે જીવતો બળુ તારી યાદ માં તને કોણ હમજાવે એ બસ સ્ટેન્ડે જવું તો આવે તારી યાદ અલી બોકડે બેહુ આવે તારી યાદ હે તને આવે કે ના આવે મને આવે તારી યાદ (૨) એ વહેલે આવી ને પહેલા રોજ તને તમે મળતા પહેલે મોડું થાય તો તમે વાટ મારી જોતા હો ભાઈબંધોને મારા તમે ઘડી ઘડી પૂછતા ફોન કરો આવો વહેલા ઉતાવળ કરતા હે તારી એ વાતો મારા દિલની યાદ આવે ઘડી ઘડી આહુડાની રાડે રોવડાવે અરે ખેતરે જવું તો આવે તારી યાદ અલી નદીએ જાઉં તો આવે તારી યાદ એ તને આવે કે ના આવે મને આવે તારી યાદ (૨) એ મને ખબરો મળી છે ગોમમાં પાછા આયા ગોમમાં પાછા આયા પણ મળવા નથી આયો હો લાગે છે ભૂલી ગયા હવે એ તો અમને કહી દો ને જાન શું થયું એવું તમને અમે જોતા અવળા શીડ તમે ફરી રે જાઓ છો શું બગાડ્યું મેં તમારું એટલું કહેતા જજો હે નિશાળે જવ તો આવે તારી યાદ મંદિરે જવ તો આવે તારી યાદ હે તને આવે કે ના આવે મને આવે તારી યાદ (૨) હોઆવે કે ના આવે તને મને આવે તારી યાદ #આવેતારીયાદ #AaveTariYaad #rakeshbarot #rakeshbarotnewsong #rakeshbarotsadwhatsaapsatus #saregamagujarati #gujaratisongs #gujaratilovesong #gujarati #ગુજરાતીગીત Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; https://sarega.ma/padhanisa Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here https://s.sarega.ma/sleep Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel :    / saregamagujarati   Follow us on - Facebook:   / saregama   Twitter:   / saregamaglobal  

Comments