Русские видео

Сейчас в тренде

Иностранные видео




Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ગુજરાતી હાલરડાં I Best Gujarati Halarda | Lullaby |Geeta Chauhan Official

ગુજરાતી હાલરડાં I Best Gujarati Halarda | Lullaby |Geeta Chauhan Official 00:00 : ગોપાલ મારો પારણીયે 04:50 : પારણીયે ઝુંલે છોરૂડા 09:44 : સાવરે સોનાનું પારણીયુ Gopal Maro Paraniye Jule Re Lyrics in Gujarati: ગોપાલ મારો પારણીયે જુલે રે ગોપાલ મારો પારણીયે જુલે રે ગોપાલ મારો પારણીયે જુલે રે ગોપાલ મારો પારણીયે જુલે રે ઝુલાવે ગોકુલ ની નારી રે ઝુલાવે ગોકુલ ની નારી રે ગોપાલ મારો પારણીયે જુલે રે ગોપાલ મારો પારણીયે જુલે રે ગોપાલ તને રામકડા આપુ રે ગોપાલ તને રામકડા આપુ રે ગોપલ તને માખણીયુ વાલુ રે ગોપલ તને માખણીયુ વાલુ રે ગોપાલ મારો બોલે છે કાલુ કાલુ ગોપાલ મારો બોલે છે કાલુ કાલુ ગોપાલ મારો પારણીયે જુલે રે ગોપાલ મારો પારણીયે જુલે રે ગોપાલ તને ઝાંઝરડી પહેરાવુ ગોપાલ તને ઝાંઝરડી પહેરાવુ કે નાના નાના ડગલાં રે ભરાવું કે નાના નાના ડગલાં ભરાવું ગોપાલ તને આંગણીયા મા નચાવુ ગોપાલ તને આંગણીયા મા નચાવુ ગોપાલ મારો પારણીયે જુલે રે ગોપાલ મારો પારણીયે જુલે રે ગોપાલ તને કોમુંદે ને રામાડે ગોપાલ તને કોમુંદે ને રામાડે કે હાથ મા ઘુઘરડો વાગડે કે હાથ મા ઘુઘરડો વાગડે કે પ્રાર્થ સમયે અવિને જગડે કે પ્રાર્થ સમયે અવિને જગડે ગોપાલ મારો પારણીયે જુલે રે ગોપાલ મારો પારણીયે જુલે રે ઝુલાવે ગોકુલ ની નારી રે ઝુલાવે ગોકુલ ની નારી રે ગોપાલ મારો પારણીયે જુલે રે ગોપાલ મારો પારણીયે જુલે રે #geetachauhan TITLE : HALARDA SINGER : GEETA CHAUHAN SONG : GOPAL MARO PARANIYE JULE PARANIYE JULE CHHORUDA SAVRE SONA NU PARANIYU

Comments